SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રષ્ટા કેણ? [ ૨૮૪ ઠંડકજ આપે તેવુ તે છે નહીં, તેવી જ રીતે પાપ જેને સખા છે તે જ ભોગ વિસ્તાર પ્રાણીઓને અનર્થમાં નાખે અને પૃદયથી પ્રાપ્ત થયેલાં ભેગ સુખની પરંપરાને જ સજે તેવું પણ એકાંતે નથી. ગાથામાં પ્રાયઃ શબ્દને પ્રવેગ થયેલ છે તે શબ્દનું રહસ્ય એ છે કે, દેવાધિદેવ તિર્થંકરનાં આત્માઓ પણ ભેગાવલીનાં ઉદયે ગૃહવાસમાં રહીને ભેગ ભોગવતાં હોય છે છતાં તે ભોગ તેમને અનર્થના હેતુ થતાં નથી અંતરની ઉત્કટ જ્ઞાનદશાના પ્રભાવે તે મહાપુરૂષે ઉદયમાં આવેલાં ભોગ કર્મને રેગ સમાન લેખીને ભેગવનારાં હોવાથી ઉલ્ટા ભોગ કાળમાં પણ નિર્જરા સાધે છે. પૂ. રૂપવિજયજી મહારાજે પંચ કલ્યાણકની પૂજામાં લખ્યું છે કે, ભેગા કર્મફલ રેગ તણી પરે, ભેગવે રાગ નિવારી રે, પરવાલા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી રે, શ્રી જીવરાજ જગત જયકારી, મૂતિ મેહનગારી રે, ” ઉદયમાં આવેલાં ભોગ કર્મફળને દેવાધિદેવ તિર્થંકર ભગવંતના આત્મા રેગની જેમ ભેગવનારા હોય છે. તેમાં હૃદયથી રાગ ભાવને પોષનારા હતાં થથી. દ્રષ્ટાંતની ઘટના કરે છે કે, પરવાલ ઉપરથી રંગીન હોય છે પણ અંદરથી સફેદ હોય છે. તેમ તિર્થંકર ભગવંતના આત્માઓ ઉપરથી રંગરાગનાં વાતાવરણમાં રહેલાં દેખાય પણ અંતરથી તદ્દન નિરાલા હોય છે. માટે તેવા મહાપુરૂષોને ભોગ-સુખ અનર્થનાં
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy