SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ ] રસાધિરાજ નિકટ મેાક્ષગામી કહ્યા છે, ઘાતિ અને અઘાતિ કના ક્ષય પછીનું જે આત્મિક સુખ છે તે જ વાસ્તવિક સુખ છે. એ સિવાયનુ પૌઢગલિક સુખ ગમે તેવુ . પ્રકૃષ્ટ અને ચડીયાતું હેાચ પણ તે અંતે અનંત દુ:ખરૂપ છે. એવી દ્રઢ પ્રતિતિ જે જીવને હાય તે નિયમા ભવિ છે.. અભવિને ભૌતિક સુખની જ મીઠાશ હોય છે, અને તે માટે તે ચારિત્ર પણ અંગીકાર કરીને દુષ્કર તપ પણ કરે છે.. ચારિત્રના પાલનમાં તે બાહ્ય જયણા એવી રાખે કે એક માખીની પાંખને પણ ન દુભવે ! છતાં તે જીવ સીક્રે નહીં. કારણ કે તેનામાં એકલી બાહ્ય જયણા જ હાય છે. પણ અંતરની જતના તેનામાં હેાતી નથી. તપ સયમના. માગમાં તે જીવ જે પરાક્રમ કરતા હાય છે તે કેવળ ઊંચામાં ઊંચા દેવલેાકના સુખ મેળવવાના ધ્યેયથી ! દેવલેાકના સુખ અંગેની તે જીવની માન્યતા હૈાય છે. પણ મેાક્ષના સુખ. અંગેની માન્યતા તે જીવની હાતી નથી. એટલે કમ ક્ષયના ધ્યેય પૂર્ણાંકની તે જીવની કોઈ પ્રવૃત્તિ હાતી નથી. જ્ઞાન અને બાહ્ય ચારિત્રમાં અવિ ગમે તેટલેા વિકાશ સાથે પણ સમ્યક્ત્વના અભાવમાં તેના જ્ઞાન ચરિત્ર અને નિષ્ફળ કહ્યા છે. બંધન પેાતાનાથી જ. ‘બધન મુક્તિ', એ આજના વ્યાખ્યાનના વિષય છે.. તેની પીઠીકા ખરાખર રચાઈ ગઈ. બંધનમાંથી છુટવા સૌ ઈચ્છે છે. પણ પહેલા સમજવાનું એ છે કે જીવને મધન શાથી ઊભું થયું ? જેમ ઢારને માલિક સાંજ પડે ખીલે. 7
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy