SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ -આપી હતી તેજ પ્રસ્તાવના આ બીજી આવૃત્તિમાં પણ છાપેલ છે. શ્રી ધામી જૈનદશનના અભ્યાસી મહાન સાહિત્યકાર હતા. પુસ્તકમાં છપાએલા વ્યાખ્યાનો મે' જાતે જ લખેલા છે છતા તેમાં શ્રી જિનેશ્વર ભગવાનનાં કથનથી કાંઈ વિરૂદ્ધ લખાઈ ગયુ હોય તે તે બદલ મિચ્છામિ દુકમ્ આપુ છું. શ્રી ખાણુ અમીચંદૅ પન્નાલાલ જૈન ઉપાશ્રય વાલકેશ્વર, મુખઈ-૬. લિ. વિજય ભુવનરત્નસૂરી
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy