SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ રુક્મી રાજાનું પતન અને સુકૃત-પરાક્રમાનાં ભન્ય આલેખન મળ્યાં છે! આ લેાકેાત્તર શાસનમાં માદન અને પૂર્વનાં દૃષ્ટાંતનાં આલખન મળવા છતાં જો હું એના માથે ભાર ન રાખું, ઉપયાગ ન કરૂં, અને મૂઢ ખની નિમિત્ત વશ થાઉં, તા મારા જેવા કંગાળ, મૂઢ, રાંકડા ખીજો કાણુ ? જો હું વિકાર સેવું, કુવાસનાઓને દૃઢ કરૂં, તે મારા જેવા સ્વાત્મઘાતક અને માનવભવવિડ બક ખીજો કાણુ ? (૫) જાતકાળજી વિના સ્વાત્માની દયા કણ્ કરશે – ખસ, મારે તે પ્રભુનાં શાસનનાં તત્ત્વ, આત્મા, ક, આશ્રવ, સવર વગેરેને મનમાં રટાવવાના, અને માની જિનાજ્ઞાને જ ખરેખર મહાસારભૂત માનવાની; તથા સ શક્તિ ખચી ને એનું પાલન જ જીવનમાં મૂખ્ય રાખવાનું, એની આગળ તુચ્છ ઇન્દ્રિયસુખ જતા કરવાનાં, અને મામુલી કષ્ટ દુઃખ વધાવી લેવાનાં; પણ મારા પ્યારા આત્માને ક્રમ અને કષાય-સંસ્કારથી નહિ લપેટવાને. (૬) વિકારા એ મહારોગ (૭) કિંમતી આત્મવીય : ૮ આત્મામાં ઊઠતા કામ ક્રોધાદિ વિકાર ને રાગદ્વેષ અર્હત્વ આદિ વિકાર એ તા મહા રાગ છે. રાગને મારે હાથે કરીને ઉઠાડવાની અને પાષવાની શી જરૂર છે ? હું એને ઊભા કરૂં તેા ઊભા થાય.- ન કરૂં તે નહિ. મારા પુરુષાર્થ પર આધાર છે. મારૂં કિંમતી આત્મવીય` ખરચવા
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy