SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન લૂંટવા આવેલા સ્તબ્ધઃ રાજાએ પિતાના ગુપ્તચરોને દેડાવ્યા તો ખરા, પિલાઓ પણ જાતિમાન ઘોડા પર ચઢી ઘેાડા દેડાવતા પર્વત કોતરો નિકુંજે ઓળંગી ઝટ આ રાજધાનીમાં આવી ય પહોંચ્યા. એમને તે રાજ્યના ખજાના લૂંટવા છે. એટલે સીધા પહોંચ્યા રાજ વાડા તરફ. પરંતુ ત્યાં જોઈને સ્તબ્ધ ! ત્યાં બહાર શું જુએ છે? કુમાર આગળ શાસનદેવતા – પેલે રાજકુમાર હજી મૂચ્છિત દશામાં છે. ડાબા જમણું હાથ બે બાજુ વળીને જાણે બે પાંદડા હોય અને વચમાં મસ્તક સહિત મુખ જાણે કમળ પડ્યું હોય એમ શેભે છે! આટલું જ હેત તે તે પેલા ઝટ આગળ વધ્યા હત, પરંતુ અહીં તે આશ્ચર્ય મેટું બન્યું છે. કુમારની આગળ શાસનદેવતા ઊભા છે! એ દેવતાઈ સુંદરવર્ણના સુશોભિત મહાકિંમતી વસ્ત્ર–અલંકારથી સજજ છે, દશે દિશામાં એને પ્રકાશકુંજ પથરાઈ રહ્યો છે. એના મુખમાંથી જય જય કુમાર’ એવા મંગળશબ્દ નીકળી રહ્યા છે. વળી એના હાથમાં રજોહરણુ-મુનિપણું માટેનું મુખ્યાધિક લિંગ આઘે, છે. અને એણે કુમારને હાથને અંજલિ જોડેલી છે, રાજપુરુષે આ જોતાં જ આભા બની જાય છે. “અરે! આવા દેવતા જ્યાં ખડા હોય ત્યાં લૂંટ ચલાવી શકવાની વાત કેવી!” આશ્ચર્યચકિત થઈ જાણે પાષાણની મૂર્તિ રૂપ ન બની ગયા હોય એવા રિથર થઈ ઊભા ! એમને શી
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy