________________
} ૦ શુભ અવ્યવસાયનું બળ કેવા કેવા ગુણ–વિકાસ પર કેવો રીતે વધે ?........ તપક્ષમા-સહિષ્ણુતા વગેરે ગમતા કરવાના સચોટ જ ઉપાય. (પૃ. ૧૬). ૦ ગુણ વિકાસના ૪ અદ્ભુત સાધન (પૃ ૨૨)...૦ સુકૃત શુદ્ધિમાં ૪ સાવધાની (પૃ. ૨૯)... ઉચ્ચ ગુરુભક્તિ એટલે? (પૃ. ૩૫...૦ અસત વિચારસરણું બદલવાનાં પ સાધન (પૃ. ૪૦).. વિવિધ પ્રસંગોમાં તત્ત્વવલણ માટે શું શું ચિંતવવું ? (પૃ. ૪)... દિલ ઉત્તમ બનાવવા ર ઉપાયઃ (૧) આત્મા સૌથી વધુ કિંમતીને વિચાર (૨) મૈત્રી દયા (પૃ. ૪પ)...૦ કઈ દૃષ્ટિ તારિક,-જગતને જ આપણું ઉપકારી છે કે આપણું અપરાધ પામેલા? (પૃ.૫૨)...૦ ધર્મના લક્ષણમાં મિત્રી (પૃ. પછ...૦ જડની મમતા કેમ છૂટે ? (પૃ. ૬૧). નિરાશ સ ભાવના કેવા લાભ વિચારતાં આશંસા છૂટે? (પૃ. ૬૭).. - ભગવાન ઉપદ્રવકષ્ટ સહવા ચાહીને અનાર્ય દેશમાં ગયા, ત્યાં અના ઉપદ્રવ કરી પાપ બાંધે છે, તો એમાં ભગવાન કેમ દોષ પાત્ર નહિ? (પૃ. ૬૯)...૦ નવ વાડ અને છૂપી વ સનાઓઃ અહ૫ ધનમાં ધન્ય જીવન (પૃ. ૭૪)
૦ વિકારેથી બચાવનાર ૧૨ ચિંતન (પૃ. ૮૦)..૦ ઠગાવામાં દૈવને નહિ પણ પિતાનો દોષ (પૃ. ૮૮)...૦ જીવન-ઉપયોગી છે તવ (પૃ. ૯૮)...૦ “સબળાના આશરે નબળો સબળો થાય” : એ સૂત્રથી અરિહંતનું શરણ છે? (પૃ. ૧૦૦)...૦ ગુણ પર મદાર (પૃ. ૧૦૩). ૧ શીલ માટે ભાવના અને માર્ગ (પૃ. ૧૧૦ ) ...૦ કુશીલથી બચવા ૬ ઉપાય (પૃ. ૧૧૩ ).... સંસાર વિષમય-વિષમ-વિચિત્ર રિશ્નકર્મ-કહેત-કવિપાકઃ સુખને મારું