SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ રુક્મી રાજાનું પતન શ્રેષ્ઠ ઉત્તમ પાકારી ઊચ્ચા ! તેમના મનને સચાટ નક્કી એસી ગયું કે આ અહિંસાદિ મહાવ્રતાયુક્ત ક્ષમાદિ સાધ અને તપ-સ્વાધ્યાય ગુરુસેવા-પરીસહ-સહન, એ જ સાચા આત્મહિતકર ધમ છે. એમણે તા ન જોયાનું જોયું એટલે ચમત્કાર પામી જાય છે ! એનુ` બહુમૂલ્ય આંકે છે! અને ઉપદેશક બ્રાહ્મણીને સનતુલ્ય ગણે છે ! ઊઠીને બધા જ એને પ્રણામ કરવા લાગી જાય છે ! એટલું જ નહિ પણ એ વચન હુવે એમને સસારમાં ઠરવા દે એમ નથી. જન્મસિદ્ધ જિનવચનપ્રાપ્તિ પર બહુમાન કેમ ઊછળે ? : ત્યારે વિચારજો તમને કાંઈ આવા અનુભવ ન થતા હાય તા શું કારણ છે? આ જ ને કે ન જોયાનું જોવા મળ્યું નથી, પણ જૈન કુળમાં જન્મી ગયા તેથી જન્મથી. એનુ એ મળ્યું છે. પરતુ તેથી કાંઈ એવા નિયમ નથી કે આવાં બહુમાન વીતરાગ સજ્ઞ અરિહંત ભગવાન ઉપર ન જ થાય. જગતને મળેલાં કરતાં આપણને મળેલ સજ્ઞ-તત્ત્વ અને અરિહંત-તત્ત્વ કેટલું ઊંચું છે, એ લક્ષમાં લેવાય તે શું કામ બહુમાન ન ઊછળે ? આપણને મળેલ ખીજી ત્રીજી વસ્તુ કે સગાસ્નેહી કરતાં સર્વજ્ઞ ભગવાન કેવા અલૌકિક મળ્યા છે એ જોઈએ તા પણ આમની ભારે કદર થાય.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy