SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૩મી રાજાનું પતન્ય એમ કૃષ્ણ મહારાજ પણ જિનવાણીની મેરલી પર ઓલતા હતા! છેવટે મૌન એકાદશી આરાધવા જોઈતી. હતી! કદી કેઈની નિંદા અને હલકા ઉપાયનું યુદ્ધ ખપતું ન હતું ! કુમારે પિતાના હાથમાં નહિ, પણ કુમારિકા કન્યાએ તે પિતાના હાથમાં તે એને ચારિત્ર માર્ગે ચડાવવાનું જોઈતું હતું ! પિતાની વહાલી રાણીઓએ ચારિત્ર માગ્યું તે એમને ખુશમિશાલ ચારિત્રે ચડાવી દેતા ! સાધર્મિક ભક્તિ પણ સારી કરવાની ! શું આ બધું ધર્મ –આરાધના નથી? તપાસ, તપાસ, તમારા જીવન, તમારા દેદાર, કઈ ધર્મ આરાધના અને શ્રદ્ધાનું બળ છે? ક્યા નાણાં પર, ભવાંતરે ધર્મની આશા ? કમી–બ્રાહ્મણીની દીક્ષા અને મોક્ષ સુરાસરેન્દ્રપૂજિત ત્રિભુવનગુરુ મહાવીર પરમાત્મા. ગોવિંદ-પત્ની બ્રાહ્મણને ઉપદેશ વર્ણવ્યા પછી શું બને છે. તે ફરમાવતા કહે છે, હે ગૌતમ! જ્યાં એ બ્રાહ્મણ જાતિસ્મરણ-જ્ઞાનના બળે આટલું કહી રહી છે, એટલામાં તે એને સઘળય સ્વજન વર્ગ અને ઘણું નગરવાસી માણસે પ્રતિબંધ પામી ગયા !” પ્રતિબંધ કેમ ન પામે? બ્રાહ્મણને ઉપદેશ એટલે બધે સચોટ, રેચક અને રોમાંચક હતું, એટલે બધે.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy