SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ રુક્મી રાજાનું પતન નિઃશલ્ય પાપરહિત ધર્માંનું સેવન કરવાનુ ખતાવી ઠેઠ સ્થાવરપણાથી ચડતાં ચડતાં મેક્ષ સુધીની પ્રાપ્તિ ઉત્કૃષ્ટ તરીકે ખતાવી આવી. હવે એ કહે છે કે આવા મેનુ સેવન શા માટે ? તા કે, न य संसारंमि सुहं जाइ - जरा - मरणदुक्खगहियस्स । जीवस अस्थि जम्हा तम्हा मोक्खो उवाएओ ॥ ७ ॥ आहिंडिऊण सुइरं अनंतहुत्ते हु जोणिलक्खेसुं । तस्साहणसामग्गी पत्ता भो भो बहु इण्हिं तो एत्थ जंण पत्तं, तदत्थ भो उचमं कुणह तुरियं । विबुजणणिदियमिगं उज्झह संसार - अणुबंध ॥ ૮॥ | L || સસારના દુઃખ ઃ - મેટા અર્થાત્–સંસારમાં વારંવાર જન્મ-જરા-મૃત્યુના દુ:ખદ ચક્રાવાની પકડમાં પકડાયેલા જીવને કાંઈ જ સુખ નથી; કેમકે જનમવા ઉપર જ અનેક પ્રકારના રોગ-શાકઈવિયેાગ–અનિષ્ટસ ચાગ વગેરે દુઃખાના પોટલાં ઊભા થાય છે. માટે જ જન્મ-મરણરહિત મેક્ષ જ આદરણીય છે. વળી અતિ દુલ ભ મેાક્ષ સામગ્રી અહીં જઃ— ભૂલવાનું નથી કે જન્મ-મરણભરી ચેારાસી લાખ ચેાનિઓમાં અનતી વાર દી કાળથી ભટકવા છતાં એમાં મેક્ષની સાધન-સામગ્રી જ પ્રાપ્ત થઈ નહેાતી, તે હવે અહી', હે મહાનુભાવા ! બહુ પ્રાપ્ત થઈ છે. વિષયસામગ્રી .
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy