SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન res ધ્યાનમાં રહે કે આ તે મહાદુ ભ યાગ વમાન કાળમાં જ શકય છે. દુલ ભ ચેગ ગુમાવ્યે પછી એ ચેગ પ્રાપ્ત થવા કાં સહેલા છે ? કેમકે भूसु जंगमत्तं तेसु वि पंचेंदियत्तमुक्कोसा | तेसु वि अमाणुयत्तं मणुयत्ते आरिओ देसो ॥ ३ ॥ देसे कुलं पहाणं कुले पहाणे य जाइमुक्कोसा । तीए रूवसमिद्धी रूवे य बलं पहाणयरं ॥ ४ ॥ ॥ ॥ होइ बले चिय जीयं जीए य पहाणयं तु विन्नाणं । विन्नाणे सम्मत्तं सम्मत्ते सोलसंपत्ती ॥ ५॥ सीले खाइयभावो खाइयभावे य केवलं नाणं । के लिए पडिपुन्ने पत्ते अयरामरो मोक्खो ॥ ६॥ બ્રાહ્મણી કહે છે, આ દેશની પ્રાપ્તિ દુલ ભ ઃ— અર્થાત્—જગતના જીવ તરીકે પૃથ્વીકાયા િ સ્થાવરપણું ભાગવતાં ત્રસપણું પામવું મુશ્કેલ છે. એમાં ય પાછું પંચેન્દ્રિયમાંય મનુષ્યપણુ પામવું તે વળી કેટલું ય દુષ્કર છે! કેમકે જગતની અન્યાન્ય જીવરાશિ વચ્ચે મનુષ્યની અત્યંત અલ્પ સંખ્યા એ સૂચવી રહી છે. અરે! કદાચ એ ય સુલભ અની ગયુ, તે ય એમાં આય દેશમાં જન્મ પામવા વળી એથી ય વિશેષ મુશ્કેલ છે. જગતમાં અનાય દેશના મેાટા પથારા આગળ આ દેશ તા થાડા જ છે. એમાં જન્મ મળવા કેટલેા કઠિન !
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy