SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૪૨૩ ... · રહેવાનુ છે. એમાં અજુગતુ શું છે ? છતાં કેટલાક ઘેલાઓ પૂછે છે, પ્રશ્ન-મધા જ જો એવા મુનિ થઈ એવી અહિંસા પાળે તે પછી રસાઈ કાણુ કરે અને એ બધાને વહેારાવે કાણુ ? ઉ-એવા જો સેાનાના સૂરજ ઊગે તે તે બધાને અનશન કરવાની તાકાત આવી જવાથી આહારની જરૂર જ નહિ રહે, અને વહેલે મેક્ષ થઈ જશે. મેાક્ષ માટે જ દીક્ષા ને ? પ્ર૦−શુ મધાની અનશનની તાકાત હૈાય ? 0 ~તા શું ખધા ય એવા સ-અહિંસાના મુનિ મા લઈ શકે ખરા? જો એ અનશન શકય નહિં, તે આ સર્વેય સૂક્ષ્મ-અહિંસા પાળે એ પણ શકય નથી. બધાના એવા મેહ ઊતારવાનું અને શેનુ' ? અહિંસા સારી લાગતી પણ હાય છતાં ખાનપાન, માલ-મિલ્કત-વૈભવ, કાયા કુટુંબ-કીર્તિ, માન-સન્માન, વગેરેના મેહ ઊતારવા કયાં સહેલા છે કે એના મમત્વ મૂકી સત્યાગના અહિંસક ચારિત્ર મા` લેવાય ? ત્યારે કેટલાકને એ મેહ ઊતરી જાય છે, તેા પણ પૃથ્વીકાયાદિ જીવાની એળખ કરાવનારા વજ્ઞ, વચન પર શ્રદ્ધા નથી, જિનશાસન પર શ્રદ્ધા નથી, એટલે સંસાર છેાડી તાપસ-સન્યાસી બનવા છતાં બિચારા સ્થાવકાય જીવાની અહિંસા પાળતા નથી. માટે બધા દીક્ષા " :
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy