SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ રુક્મી રાજાનું પતન દુર્લભતા અને ચંચળતા બતાવી અતિ સૂક્ષ્મ પણુ પ્રમાદ ગલત–વિષયમૂઢતા છોડવાનુ કહ્યુ. તા પ્રશ્ન થાય કે એ ટાળી શું કરવું ? એના ઉત્તરમાં બ્રાહ્મણી પૂર્વ જન્મનાં મરણ-ખળે માર્ગ જોઈને કહી રહી છે, પ્રમાદ ટાળી કાં કે વ્ય હૈ પરાક્રમી જીવા! પ્રમાદ ટાળી આપણા આત્માને સમ-શત્રુમિત્ર,-કેાઈ આપણા દુશ્મન નથી, કોઈ સગાં-સ્નેહી નથી,-એ ભાવ ઊભા કરીને અપ્રમત્તપણે પાંચ મહાવ્રત સ્વીકારી લેવા જરૂરી છે. તે આ રીતે કે, (૧) સર્વ પ્રકારની જીવહિં'સાથી વિરામ પામવું વૃિત્ત થવું; (૨) અસત્ય ખેલવું જ નહિ; (૩) માલિકે નહિં દીધેલ કાંઈ પણ એક દાંત ખેાતરવાની સળી પણ ન લેવી; (૪) મન-વચન-કાયાની પ્રવૃત્તિથી સદા અખંડિતઅવિરાધિત નવ વાડના પાલન સાથે દુĆર વિશુદ્ધ બ્રહ્મચ પાળવુ'; (પ) લેશમાત્ર પરિગ્રહ ન રાખવા, એક કાણી કોડીના પણ પરિગ્રહ નહિ, યાવત્ સ'ચમેપકરણ વજ્રપાત્રને વિષે પણ તદ્દન નિમમત્વ ધરવું; (૬) અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ચારે પ્રકારનાં રાત્રિભોજનના સદા ત્યાગ કરવા,
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy