SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ રુક્મી રાજાનું પતન સિપાઈ એ તકેદારી રાખી કેાઈ પણ સાધુ–સંન્યાસીને પેસવા દેતા નથી. પુત્ર મુકેશલે શું દેખ્યુ ? એક વાર રાજર્ષિ કીર્તિધર જ વિહાર કરતાં અહીં આવી ચડયા છે, અને સિપાઈ એને ખબર પડતાં જ એમને આવડે પકડીને નગરની બહાર ખેંચી જવાનું કરી રહ્યા છે, પુત્ર સુકેશલ હવે મોટા થઈ ગયેલા, એને પરણાવવામાં પણ આવેલું. તે મહેલના ઝરૂખે બેઠેલા, દૂર આ દશ્ય જોઈ રહેલા. એને વિચાર આભ્યા કે આ શું થઈ રહ્યું છે ?’ તે પાસે રહેલી ધાવમાતાને પૂછે છે. ધાવમાતા આંખમાં આંસુ લાવી કહે છે કે ‘ તમને શું કહું? તમારા પિતા ચારિત્ર લઈ મુનિ બનેલા છે. તે અહી જે આવે તે કદાચ તમે પણ એમની પાસે ચારિત્ર લઈ લે ! ’–એ ભયથી તમારી માતાએ આ નગરમાં ખ દેખસ્ત રાખ્યો છે કે કાઈ પણ સાધુ-સંન્યાસી આવે નહિં. હમણાં આ તમારા પિતા મુનિ જ આવેલા છે, એમને સિપાઈ એ બહાર કાઢી રહ્યા છે ! એક વખતના આ રાજ્યના રાજાની અહીં જ પોતાની પત્નીના તરફથી કેવી દુર્દશા !’ સુકાશલની ચિંતા — સુકેાશલ તા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા ! એના મનને વિચાર આવ્યો કે · અહા! આ સંસાર કેવા અધમ સ્વાભર્યાં છે ! જગતના વિષયે સ`સારી જીવને કેટલા 6
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy