SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૩૧૯ એ તે એવી સભાન દશા રહેવી જોઈએ કે “આ ધર્મ હું આરાધું છું તે કઈ છેડા-અહુ પુણ્ય આંચકી લેવા માટે નહિ કે માત્ર રાબેતા મુજબ કયે જવા માટે નહિં; કિન્તુ “આ જ ત્રાણ છે, શરણ છે, માટે.” આ સમજ હેય તે હૃદયથી નિરાશંસ ભાવે આરાધના થાય. આપ્ત પુરુષ પરની શ્રદ્ધા મેંઘી થઈ છે – માણસ વર્તમાનમાં લેકમાં ધર્મ માટે ચાલી રહેલ કુર્તક-કુશંકાના વાતાવરણથી કેટલીક વાર મુંઝવણમાં પડી જાય છે કે “આ બધો ધમ આરાધીએ એનું ફળ મળશે કે કેમ? કે આ બધી મહેનત નકામી જશે ?” આમ કુશંકા થવાનું કારણ, વર્તમાન વાતાવરણે પૂર્વના આપ્ત પૂજ્ય શાસ્ત્રકારે પરના આદર અને શ્રદ્ધાબળ તેડી અગર ઘટાડી નાખ્યા છે એ છે. આજે છોકરાઓને આપમતિ ઉપર જે ઈતબાર છે, જે શ્રદ્ધા છે, એ માબાપ પર નથી, એટલે પછી એમનાં વચનને આદર અને શ્રદ્ધાથી વધાવી લેતા નથી, કુશંકા કરે છે. ઉપેક્ષા પણ કરી નાખે છે. એવું દરદીને વિદ્ય-ડેકટરની સલાહ પ્રત્યે થાય છે. વિદ્યાર્થીને શિક્ષકની શિખામણ સલાહ-સૂચન ઉપર તેવી આસ્થા થતી -નથી. એમ શિષ્યને ગુરુ-વચન અંગે બને છે. મૂળમાં તે તે આપ્ત-વિશ્વસનીય પુરૂષ ઉપર એ ઉછળતા આદરભાવ-બહુમાન-આસ્થા નહિ પછી એમનાં વચન પર આદરભાવ–બહુમાન-આસ્થા ક્યાંથી થાય? પુરૂષ-વિશ્વાસે વચન વિશ્વાસ. ત્યારે ઉપદેશક નિઃસ્વાર્થ અને ભવભીરુ પુરુષે પર જે વિશ્વાસ નહિ તે ભારે ઉલ્લાસ સાથે એમના
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy