SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૩૯૭ ધ સૂઝે. અથી આગામી સુખ ઊભાં થાય. આમ ધર્માંથી . સુખ–પરંપરા ચાલે. ધર્મ વિના ખીજી કેાઈ સામગ્રી સુખ આપનાર નથી. બહારની સાધન-સામગ્રીથી સુખ મળવાના ભાસ થાય; . પરંતુ ખરેખર તે એની પૂઠે પૂર્વના ધર્માં કામ કરતા હાય છે. આમ એટલા માટે કહેવાય છે કે માહ્ય સાધનસામગ્રી હયાત છતાં કેટલા ય માણુસા દુઃખની પાક મૂકે છે. એ સૂચવે છે કે બાહ્ય સાધન સામગ્રી સુખનું કારણુ નથી; નહિતર એ છતે સુખ શાનું જાય ? દુઃખની પાક શાની પડે ? દુઃખની પે!ક શાથી મૂકે છે ? સુખનું મૂળ . કારણભૂત ધમ ઘટે છે માટે. ધ જ સુખદાયક છે. સુખપરંપરાદાયક ચાવત્ મેાક્ષના શાશ્વતા અનંત સુખના દાતા છે. . પેલી બ્રાહ્મણી કહે છે, ―――― હું ભાગ્યવાના ! ધર્મ જ યશકીર્તિ-મહિંમા-સુખપરંપરાના કરનારા છે માટે ધર્મ જ સાધવા જેવા છે, આચરવા જેવા છે, અમલમાં મૂકવા ચેાગ્ય છે, એના જ ઉપદેશ કરવા જેવા, એ જ કહેવા જેવા, એ જ ખેલવા જેવા, સમજાવવા અને કરાવવા જેવા છે.’ " દીકરાના ભારે અનિચ્છનીય વર્તાવ પર સ`સારના સમસ્ત સ્વારસિક સગાસ્નેહીના કચાસ કાઢી, એમના પર કરાતુ મમત્વ અને એમાં હામાતું જીવન કેવુ વ્ય અને જીવના ભવ ભારે કરનારૂ નીવડે છે !’–એ આ .
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy