SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૩૮૩ એવી સેવા, એવી સહનવૃત્તિ આ સગા પર થાય છે ને? વજકુમાર પર માતાને જે રાગ ઊછળે એ ગુરુ આચાર્ય પર નહિ. માટે તે એમની સામે લડવા કેરટે ચઢી! એ તે સારું હતું કે નાના વજકુમાર એવા માતૃરાગમાં ન ‘તણાયા, ગુરુ અને જિનશાસન પર રાગવાળા બન્યા, ને જાતને ઉગારી લીધી, તે માતાનો પણ ઉદ્ધાર થયે. બાકી માતાના મમત્વમાં પિતાનું મમત્વ ભેળવ્યું હેત તે શી દશા થાત ? જિનશાસનની હીલના અને બન્નેનું ભવસાગ૨માં ડૂબવું એજ કે બીજું કાંઈ? યશોધર ચરિત્રમાં આવે છે ને કે એમને જીવ એક -વખત રાજા સુરેન્દ્રદત્ત માતાના મમત્વમાં તણાઈ એના આગ્રહ ખાતર એક માત્ર લેટને કૂકડે મારનારે બન્ય, તે ય એનાં કેવાં મહા કટુ ફળ ભભવ ભેગવ્યાં! એટલે જ પેલી બ્રાહ્મણી કહે છે, “સગાસ્નેહી પર લેશ પણ મમત્વ ક્ષણ વારે ય ન કરે.” બ્રાહ્મણીનું ઉદ્ધ ક વક્તવ્ય મહાવીર પરમાત્મા ફરમાવે છે, “હે ગૌતમ! રુકમીને જીવ એ ગેવિંદ-પત્ની બ્રાહ્મણી કહી રહી છે – ' “જ્યારે, હે ભવીજને! અલ્પકાળના સગાં સ્નેહી મમત્વ કરાવી અનંત દુઃખદ ભવનાં સર્જક બને છે, તે પછી સમજી લો કે એ સાચા સગાં જ નથી, વહાલા જ નથી, માટે એમનું મમત્વ મૂકી રાત ને દિવસ ક્ષણે ક્ષણે
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy