SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ર રુમી રાજાનુ પતન જેવા છે, તમારો સ્વભાવ જ એવા છે તે વહુ સારી નથી લાગતી.' આવુ* કહે ? શુ કહે? એથી ઉલ્ટું વહુ સસરાને પાર્ક વિનય અને સેવા કરતી હાય અને સાસુના નહિં, તે સસરા એની પત્નીને શું કહે ? ત્યારે એ તા જુએ જ છે કે વહુ એના પતિની સરભરા ખરાખર કરતી હાય અને સાસુ-સસરાની નહિં, તે ખને શું કહું? એમ કહેા, મા, બાપ અને દીકરો, દરેકને પેાતાના સ્વા-સન્માન-સરભરા સાચવનારી વહુ જોઈએ છે. એ જો સલામત, તેા પછી વહુ તરફથી ખીજાનાં અપમાન–અવગણના થતી હાય એની પરવા નથી ! નાના બળે મા-બાપની બુદ્ધિ ઠેકાણે આણી — " એક ડાસાને પત્ની મરી ગયા પછી કરાની વહુ ખરાખર સંભાળતી નહેાતી. ડાસાએ દીકરાને ક્રીયાદ કરી. દીકરા કહે ‘હું તપાસ કરીશ. ' કેમ જાણે બાપ કદાચ જૂહું ખેલતા હૈાય તેા ? ’ એટલે છેકરે ન્યાયાધીશ બની આપે નોંધાવેલ કેસની તપાસ કરવાની! ખેર, પણ વહુ એ સાંભળી ગઈ. એ એવી ચતુર કે જોયુ કે પતિ તપાસ કરશે, તેથી વર્તાવ એકદમ ફેરવી નાખ્યા. બહારથી અચાનક આવી તપાસ કરે છે તે વહુની ખરાખર પિતૃસરભરા દેખી. પછી ખાનગીમાં વહુને પૂછે છે. · બાપુજી કેમ આવી ફરિયાદ કરતા હતા ? ' 6 વહુ કહે છે, એ તમે જાણા, કચકચ કરવાની ટેવ પડી હાય એ ફરિયાદ વિના ખીજું શું કરે ? ’
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy