SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૩૬૩ કેટલા ય દુર્ગુણ્ણા ઘુસે એની ભયંકરતા લાગે છે ખરી ? સંતાન તમારા ઘરમાં આવ્યા પછી પણ ખરાખખસ્ત થાય, વિષય-કષાયાંધતા વધીને એની ભવપરપરા વધી જાય,એનું દુઃખ એના આઘાત થાય ખરો ? ના, તેા પછી ઢેડભગી–વસવાયાના ઘર અને તમારા ઘરમાં શે! ક્રક ? બ્રાહ્મણીને તા એના એટલે બધે આઘાત લાગ્યે અને એથી ય વિશેષ આઘાત તે પાતે આવા તકલેદી અસાર કુટુંબના મેહમાં ફૅસી રહ્યાના લાગ્યા કે ' અરે! હું આવા કુટુંબના મેહમાં ફૅસી?' આ આઘાતથી એ. બ્રાહ્મણી ત્યાં મૂર્છા ખાઈ ગઈ. અહીં પેલી મહિયારી બિચારી બહાર રાહ જોતી ઊભી છે; તે હવે થાકીને સૂર્યશ્રીને કહે છે, અરે એન! અમારે બહુ સમય થયેા. માટે તારી માને કહે કે જલ્દી આવીને ચાખા આપી દે; અને કદાચ એ ન જડતા હાય તે મગ આપી દે.” સૂર્ય શ્રી આમે ય પડવાના અવાજ સાંભળી ‘આ શું ? આ શું ?’ એમ કરતીક અંદર જવાની તૈયારીમાં છે, એમાં વળી ભરવાડણે કહ્યું એટલે તે તરત અંદર જઈ જુએ છે તા બ્રાહ્મણી જમીન પર મૂર્છામાં પડેલી દેખાઈ ! એટલે એણે તે કાઈ આવા આવેા ' એમ બૂમરાણ મચાવી મૂકી. એ સાંભળી ગેાવિદ બ્રાહ્મણ અને ખીજાએ દોડતા અંદર આવ્યા ! જોઈ સ્તબ્ધ બન્યા ! પાણી છાંટીને અને પવન નાખીને બ્રાહ્મણીની મૂર્છા દૂર કરી પૂછે છે— "
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy