SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન જ ગુમાવશે. ૩૨૧ મનગમતું મળી જવામાં હરખ હરખ છે એટલે એ મેળવી આપનારા બહુ વહાલા અને એમાં આડે આવનાર દુશ્મન જેવા લાગશે. પેલા વહાલા એવા લાગશે કે જેવા દેવ-ગુરુ નહિ લાગે. (૪) જુએ છે ને પાંચ પૈસા રળાવી આપનાર શેઠ કેવા વહાલા લાગે છે! પછી એ જો સાધુઓની સંધની અને ધર્મોની નિંદા કરતા હશે, તે એમાં ટાપલી પુરશે કે · હા શેઠ ! માથું એવું જ છે! ' શુ છે આ ? માનેલા ઇષ્ટની પ્રાપ્તિના બહુ હરખનું પિરણામ, દેવ-ગુરુ સંઘ-ધમ ની નિંદામાં અનુમેદના, (૫) એક સારી પત્ની કે દીકરા આવી મળ્યે એના પર જો રાજી રાજી થવાતું હોય છે તેા વૈરાગ્યના કેવા ફાંફા હાય છે ? (૬) એના કહેવા મુજબ દાનાદિ ધમ કેવા ખાજુએ મૂકાય છે ? (૭) ગુરુની ધોધમાર સંવેગભરી દેશના પણ ચે ન અડવા દેવાની કેવી કઠારતા-નઠારતા હાય છે ? જરાક કેકે ચાહના પ્યાલે ધર્યાં ને ખુશી થયા તે સમજી રાખે! કે પછી પેલેા જે નિ ંદા-પ્રકરણ કાઢે એમાં મત્તુ માર્યું" જ છે! અને આજે નિ ંદાની કચાં દુલભતા છે ? સૌને ખીજાનું ઘસાતુ મેલવા જોઇએ છે. જરાક ૨૧
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy