SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ રુદ્રમી રાજાનું પતન ધ્યાન રાખો, જરા હસવુ આવે એ ચુ પ્રમાદ છે; અને એનુ આલંબન તેવાં દૃશ્ય, શબ્દ કે સ્મરણુ અને છે, એ આલંબનનું દર્શન શ્રવણુ યા ચિ'તન કરા એટલે હાસ્ય સસ્તું. માટે હાસ્ય પ્રમાદને ખપ ન હોય તેા એવાં આલંબનથી જ દૂર રહેવું. સામે આવી જ ગયું હાય તે! એ વખતે મનને તરત ખીજા વિચારમાં જોડી દેવુ'. એમ, જરા ઇન્દ્રિયવિષયની અનુકૂળતા પર તિ થઇ, હરખ થયા, અને પ્રતિકૂળતા ઉપર અરતિ-ઉદ્બેગ થયા, એ પણ પ્રમાદ. એનુ આલંબન શું? અનુકૂળ-પ્રતિકૂળ ઈષ્ટ—અનિષ્ટની કલ્પના એને જ કાઢી નાખેા તેા પત્યું; રાંત-અતિ પ્રમાદને જાગવાને અવકાશ જ નહિ. રતિ-અતિ કેવી ભય કર : કેમ ટળે? ૩૧૬ પ્રતિકૂળ એ પરીષહરૂપે કનિરામાં સહાયક છે, એમ માની ઈષ્ટ કરવામાં આવે, અને અનુકળ ને રાગાદિવધ ક છે, એમ માની અનિષ્ટ લેખવામાં આવે, તે પ્રમાદરૂપ રતિ-અતિથી બચી જવાય. :1 ઇષ્ટ અનિષ્ટની કલ્પના જ મારે છે મેટી નડતર જ આ છે કે નાદાન જીવે લેાભવશ અતિ તુચ્છ વસ્તુથી માંડીને મેાટી કિ`મતી વસ્તુમાં ઇષ્ટ —અનિષ્ટની કલ્પના સ્થાપિત કરી દીધી છે. બસ, એના પર પછી વસ્તુસંચાગ થતાં, ‘ આ ઠીક, ને આ ઠીક નહિ' એવુ' ઝટ મનને થાય છે. એમાં ઠીક પડયું, તા જીવને હરખ હરખ ! ક્ષણભર કેમ જાણે જીવનાં બધાં દુઃખ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy