________________
અને ઉત્થાન
૨૮૫
ભાવ વધુ ને
આ તે અપવાદ હાં, કે જે બહુ ઓછાને લાધે. મેાટા ભાગે તે એ પદાદિષ્ટ અને તુલના સાથે મહાન અંતરનું ભાન બહુ આછાને રહે. એ નહિ અને કેવળ માનાકાંક્ષાથી ભણાતુ–વંચાતું રહે. ત્યાં એ પઠન-વાંચનની ક્રિયા વધતી તેમ તેમ દિલને માન અને લેાભ કષાયને વધુ પુષ્ટ થતા રહેવાને. એમાં પછી આગળ વધતાં લેાકવાહવાહાથે લેાકર'જનાથે ગમે તેમ ભરડવાનું બને એમાં નવાઈ નથી. આજના અમુક સાક્ષરેામાં આ દેખાય છે ને? એમના જેવી મ`ડળી અને ભેાળા જીવામાં પેાતાની સારી વિદ્વત્તા દેખાય એ માટે જિનાગમવિરુદ્ધ ખેલતાંલખતાં, જૈન તત્ત્વાને ઊંધા મરડતાં, જૈન ઇતિહાસને કદ્રુપા બનાવતાં, કેઈ આંચકે છે ? મનઘડંત કલ્પના અને કુત્સિત તર્ક આગળ કરીને બાફે છે ને ?
ઉલ્ટું બાફેનાર આધુનિક સાક્ષર
એક સાક્ષરે એવા ભાવનું લખ્યું કે, પાર્શ્વનાથ ભગવાનના વખતમાં ચાર મહાવ્રત હતા, પછી મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રત કર્યાં, કેમ ? એટલે બુદ્ધિના વિકાસ વધ્યા એથી. પૂવ કરતાં હવે વધુ સંસ્કારિતા આવી એટલે બ્રહ્મચય ને જુદુ મહત્ત્વ આપી પાંચ મહાવ્રત કર્યા.’ જુએ આ મારક વિદ્વત્તા ! આ કુટિલ તર્ક અને કાલ કલ્પના ! હકીકતમાં શાસ્ત્ર એથી ઉલ્ટુ જ કહે છે. મધ્યમ ખાસ જિનના કાળમાં લેક ઋજુ અને પ્રાન તેથી વધુ સસ્કારિત હતા, એટલે પરિગ્રહ.
આચારના