SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ રમી રાજાનું પતન હોંશથી પાળવા છતાં એક કુવિચાર કર્યો કે “આ ચારિત્ર તે ઉત્તમ, પરંતુ ગુરુએ એ પરાણે આપ્યું એ ઠીક ના કર્યું. કાંઈ મારીને મુસલમાન કરાય? બસ પછી આનું આલેચન પ્રાયશ્ચિત કર્યું નહિ, એ શલ્યરૂપ બની ગયું ! હવે જુઓ આમાં ગર્ભિત રીતે વિષયવાસને કેવી દૃઢ કરી ! કેમકે ચારિત્રને સંયમને ઊંચું મહત્વ આપવાને બદલે “પરાણે ન અપાય એ વૃત્તિને મહત્વ વધુ આપ્યું. તે પછી એમાં અંતર્ગત આ ભાવ જા કે : “ધમ પરાણે ન અપાય એમાં ગુમ ખરાબી – “સંયમ–ચારિત્ર પરાણે ન અપાય એટલે પરાણે ન આપવામાં જીવ ભલે અસંયમમાં પડ્યો રહે, એ સારૂં. પણ પરાણે સંયમ અપાય એ સારું નહિ, આ ભાવમાં અસંયમને પક્ષપાત, અસંયમમાં નિર્ભયતા, અસંયમની રુચિ જાગતી રહી ! એ ભાવ પછી અસંયમમાં એટલે કે જીવ-ઘાતક આરંભ-સમારંભ અને ઈન્દ્રિય-વિષયમાં ઓછી ખરાબીને ખ્યાલ પિષી સહેજે એને છૂપે રસ છૂપી કુવાસનાને પુષ્ટ કરે એમાં નવાઈ નથી. ધ્યાનમાં રહે કે આ બીજાને ધર્મપરાણે ન આપવા માટેની વાત નથી. ત્યાં તે એથી એને ધર્મ પર તિરસ્કાર ન થઈ જાય એ જોવાનું. અહીં પિતાના અંગેની વાત છે. ધમ મને પરાણે મ ઠીક નહિ એમ પિતે અરુચિ નહિ કરવાની, એ અરુચિમાં પાયરસ પષાઈ જાય. મેતારને પૂર્વભવે એવું બન્યું તથા એ પાપરસમાં મેતારજના ભાવમાં રાજકન્યા
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy