SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉલ્લાન સાધના કષ્ટમય એટલે? એ વળી કષ્ટમય સાધના એટલે કે બાવીસ પરીસહ ક્ષુધા, પિપાસા, ટાઢ, ગરમી વગેરેને સ્વેચ્છાએ સહન કરવા સાથેની સાધના. શું મન માને એ કષ્ટમાં? હા, સંસારની કારમી વિટંબણાઓ બરાબર નજર સામે તરવર્યા કરે, જીવથી અર્થ–કામ પાછળ સહાતી ઘેર યાતનાઓ દષ્ટિસન્મુખ રહ્યા કરે, અને સાધનાની તક સરકી જતી દેખાય, તે મન આ આત્મકલ્યાણ-સાધક પરીસહાદિ કષ્ટમય સાધના કરવાનું ખુશમિશાલ માને. એ તે આત્મહિતની વાતમાં રસ નથી. એટલે જરાક શું કષ્ટ વેઠવા તૈયારી નથી. પણ અનંતકાળની તન-મનની સુંવાળાશ ધર્મના કષ્ટ સહ્યા વિના શે જવાની હતી ? રાજશ્રમણી રુફમી ઘર-વીર-ઉઝ-કષ્ટમય તપમાં લીન બની છે, પરંતુ તે અત્યંત નિસ્પૃહભાવે. કેઈ મોટા ચક્રવર્તી–દેવ-દેવેન્દ્રની ઋદ્ધિસમૃદ્ધિ આશંસા નથી, તેમ અહીંના ય માનસન્માનની આકાંક્ષા નથી. બસ એ રીતે કેટલેક કાળ પસાર થઈ ગયે. રુમી અંતે પણ નથી આલેચતી – હવે એ કુમાર મહર્ષિ સમેતશૈલ–શિખરની નજીકમાં આવી પહોંચે છે. પિતાને હવે અનશન નજીકમાં છે. સાધુ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy