SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ રમી રાજાનું પતા. કરી પાછા હટાશે તે જ બચી શકાશે. ધર્માત્માપણાનું મૂળ – અગ્નિ–પાણીના ની દયાને વિચાર ભરપૂર વહેતે રાખો, તે જીવન જીવવામાં તદ્દન બિનજરૂરી એવા આરંભ-સમારંભ પડતા મૂકવાનું મન રહેશે. તેમ જરૂરી સમારંભમાં પણ બને તેટલા ઓછા જીની વિરાધનાનું લક્ષ રહેશે. પાશેર પાણીથી કામ પતે તે અડધો શેર નહિ ઢળવાનું. ૦ કલાકના અગ્નિથી કામ પતે તે પિણે કલાક ચૂલા સળગતે નહિ રાખવાને. એવુ જ પશુકિયાની જુગુપ્સા – ધૃણા – શરમ અને કામરાગાદિ વિકાર-રેગેના પિષણને ખેદ જાગતા રખાય, તે એમાં શક્ય વધારે સંયમ કેળવવાનું મન અને અમલ ચાલુ રહે. ધર્માત્મા બનવાનું મૂળ આ છે કે જીવદયા પાપ–ધૃણું અને વિકારખેદ જોરદાર રહે. ગૃહસ્થવાસનું જીવન છે એનો એ અર્થ નથી કે, “વિના કામ પાપ આચર્યો જવાનાં ! સ્થાવર જીવોની દયા નહિ વિચારવાની ! વિષયવાસના ગધેડાની માફક પિષવાની !, ના, જૈન ગૃહસ્થપણને આ અર્થ નથી. “શું કરીએ પાપમાં પડ્યા છીએ –એમ કરી પાપની મર્યાદા ન રાખવી, પાપમાં ભય. નહિ રાખવો, એ તે જૈનપણુનું લિલામ છે. જૈન ગૃહસ્થ તે શ્રમણોપાસક હય, શ્રમણપણને અભિલાષી
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy