SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૧૭૪ ખતાવી રહ્યા છે. સાથે એ બતાવ્યું કે એમણે અગ્નિ, પાણી અને સ્ત્રી, ત્રણેયથી ભારે અલિપ્ત જીવન રાખ્યું, એનાથી પણ એમને ભવાંતરે આટલા ઉચ્ચ ધ રૂપ એધિ સુધીની સારી સરળતા થઈ. આને અથ એ છે કે; અગ્નિ-પાણી-ચીના ગાઢ સંબંધ આધિને સુલભ ન થવા દેવામાં નિમિત્તભૂત છે. મેાધિ એટલે શુ? કેટલાકની સમજ એવી હાય છે કે એષિ એટલે માત્ર સગ્યગ્દર્શન, પણ એટલું જ આધિ નથી; મધિ તે સમ્યકૃત્વથી માંડી ઠેઠ વીતરાગતા સુધીના ધરૂપ છે. શાસ્ત્ર એધિના અથ જિનધની પ્રાપ્તિ કરે છે. એના એજ ભાવ છે કે સમ્યક્ત્વ પણુ ખરૂ અને ઉપરના દેશવિરતિ-સવિરતી વગેરે ધર્મ પણ માધિ જ છે. માટે તા એક પ્રશ્ન આળ્યે, પ્ર-ક્ષાયિક સમ્યગ્દષ્ટિ આત્મા અરિહંત ચૈઇયાણુ’ સૂત્રમાં એહિલાભવત્તિયાએ' પદ્મ શા માટે એટલે ? કેમકે અને તા હવે શાશ્વતકાળ માટેનું સમ્યગ્દર્શન પ્રાપ્ત થયેલું છે. પછી એના નિમિત્તે કાઉસ્સગ્ગ શે ! ઉઆનું સમાધાન આજ છે, કે માધિલાભ માત્ર સમ્યગ્દશનરૂપ નથી, કિન્તુ એથી ઉપરના ઠેઠ વીતરાગતા સુધીના બધા જ ગુણસ્થાનક-ધર્મ સ્થાનક છે. સમસ્ત આત્મધર્મ કક્ષાએ એ પણ આધિલાભ છે. એ મધા જ એ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy