SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ રુક્મી રાજાનું પતન તે અન'તજ્ઞાનીના વચનને ઠોકરે મારું ? અનંત આત્માઓ ભવસાગર તરી જવાની ભગીરથ સાધનાઓ કરી ગયા, તે કુંડલી જોતાં એસી રહેવા પર નહિ, કિન્તુ પ્રખર પુરૂષાર્થીના ખળ ઉપર. હું પણ એમનેા જ વારસદાર છું, એમના પગલે ચાલીશ, ક’ગાળ જોષીએના વચન પર નહિ.' પ્ર- પણ કદાચ જોષીનું વચન સાચું પડે તે ? -અરે! સંસાર ચાલું રાખવામાં કોઈ જોષીનુ વચન આડે નથી આવતુ. ને અહીં પેાતાને અન તકાળે મળેલી આત્મ-કલ્યાણની સાધનાની મહાદુલભ તક વખતે આડે આવે છે? શું સ'સાર ચાલુ રાખવામાં જોવા ગયા ખરા કે કુ ંડલી શુ' કહે છે? ખાઇશ તે પચશે કે નહિં ? ધંધા કરીશ માર તેા નહિ ખાવા પડે? નાકરીમાં અપજશ તે નહિ મળે ને ? આયડી પરણીશ એ ખરાબ તે નહિ નીકળે ને ! લગ્ન પછી વિટંબણા નહિ આવે ને ? ન પરણું તાય ખીજે ક્યાંક કયારેક સાવાનું તે નહુ બને ને ? આ કશું જોવાનું નહિ, માત્ર આત્મહિતની વાત આવે ત્યાં કુંડલી જોવાની ને ગ્રહેા જોવાના કે એ શુ' કહે છે. અજ્ઞાન મૂઢ જીવની આ કેવી વિટંબણા છે! આમ જ આત્મહિતના પુરુષાની મળેલી અણુમાલ તક બિચારા હારી જાય છે. ખબર નથી કે અસંખ્ય જન્મનાં પાપ અને અનત જન્મની વાસનાઓના નાશ કરવા માટે આત્મહિત પ્રવૃત્તિના દી કાળના અભ્યાસ અતિ આવશ્યક છે; તે કુંડલી ને ગ્રહો જોતા એસી સમય ગુમાવવામાં શી રીતે સિદ્ધ કરાશે ?
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy