SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ રમી રાજાનું પતન ક્રમ ક્ષય કરનારના અને જ્ઞાનાદિ રત્નયત્રીના સ્વામીના. વાત એ છે કે ખીજી ત્રીજી દુન્યવી વસ્તુ-પરાક્રમવાળાના અભિનંદન પુરે છે તેનું કારણ પેાતાને એનેા રસ છે, એનું આકષ ણ છે, એનું મહત્ત્વ સમજાય છે. પછી કમ ક્ષય અને રત્નયત્રીના તેવાં અભિનંદન કયાંથી ઊઠે? કદાચ કચારેક એનાં અભિનદન માટે સભામાં કે એમજ કોઈની આગળ ખેલવાનુ આવ્યુ. હાયતા વાણી પ્રવાહ જ નહિ છુટે. કયાંથી છૂટે? પહેલુ પેાતાના હૃદયમાં એ ખૂબ ખૂબ વારવાર ઊભરાવ્યું હોય તે ને? માટે આ કરવા જેવું છે કે રત્નયત્રી વગેરેની માનસિક પ્રશંસા વિવિધ શબ્દોથી જુદી જુદી દૃષ્ટિથી, અનેકવિધ રીતે કરતા રહીએ. દેવાએ! બીજી વાત આ મહર્ષિની માતાને ક્ષણે ક્ષણે વંદના કરવાની કરી. જેના ઉત્તરમાં મેિિગર જેવા મહાન મહર્ષિ વસ્યા હતા તે માતાને ધન્ય છે, તે એક જ વારવાર વંદનીય છે. વાત પણ સાચી છે કે પુત્રની માતા તા કુતરી-ગધેડી પણ હાય છે, ચારડાકુની ય હાય છે. પણ તેથી શું? અનાદિના ચાલતા આ વિશ્વક્રમમાં માતાપિતા પિતા માતા –પુત્ર, પુત્ર માતા-પિતા થવાનુ તે સહજ છે. પણ થઈને શુ? પુત્રની જિંદગી તે ઠેઠ ગર્ભમાંથી માતાના હાથમાં માંડીને છે, એને જેવા ઘડવા હાય તેવા ઘડી શકાય છે. પરંતું ઘડતર જેવા એ પુત્રને જીવ પૂ જીવનામાં ઘડાયેા અને વર્ત્યાઁ હતા તેવુ જ હાય તે। આ માતાએ પુત્રને વિશેષ શું આપ્યું ? પૂર્વ જીવનેાનાં તેવાં પુત્ર,
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy