SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ટમી રાજાનુ પતન 7 દાસી ડાહી હતી એટલે એને તે એણે કહ્યું કે ‘ સારૂં, હું તપાસ કરીશ, ' પણ પછી એણે એની માતાને આ વાત કરી. માતા ભડકી ! એણે પતિને વાત કરી. પતિ સમજી ગયા કે શું કારણ છે. તેથી પત્નીને આશ્વાસન આપ્યું કે ‘તું ચિંતા ન કરીશ, હું એનું મન સુધારી દુઇશ.’ ૧૧૬ બાપ સુધારવાના રસ્તા કાઢે છેઃ— એક એ દિવસ બાદ બાપે સાંજે અજારમાંથી આવી અહુ ચિંતાતુર હાવાનેા દેખાવ કર્યાં. છેકરીને ખાપ પર પ્રેમ છે, તેથી પૂછે છે કેમ ખાપુજી ! આટલા બધા મહુ આજે ઉદાસ ? C ખાપ કહે, ‘એન ! તને શું કહુ? કહીને વળી તને દુઃખમાં કાં પાડું ?' છે.કરીને વધુ ઇંતેજારી થઈ, કહે છે, ‘ અરે ! આ શુ કહેા છે ? મારે વળી શાનું દુઃખમાં પડવાનું ? ઉલ્ટુ આપ કારણુ કહે! અને એમાં મારાથી કઈ મને એવું હાય ને તેથી આપની ચિંતા દૂર થતી હોય તે હું જરૂર એ કરીશ.’ ખાપ કહે, ' વાત તેા ખીજી કાંઈ નથી, પણ આ દુકાન અને ઘરના નેાકર, બંને ઉપર મારૂ ધ્યાન શી રીતે રહે ? ને ધ્યાન ન રાખીએ એટલે એ ચારી કરે, કામ ખગાડે, માલ બગાડે. એ સહજ છે.' છેકરી કહે છે, - તા ખાપુજી જો આપને ઠીક લાગતું .
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy