SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૧૨૧ છે તે બધા ભાઈ મુહલ કર મંજુરી, કામોત્તેજક રેડીયે ગીત, સંતતિનિયમનનાં સાધન, અને આજે વળી ગર્ભપાતને ગુને નહિ ગણવાની વિચારણું ચાલી રહી છે! આ મામલે ક્યાં જઈને અટકશે? ઉદરશુળ કે કામશળ – એક ભાઈ વાત કરે કે “અમુક સુખી ઘરની વિધવા યુવાન પુત્રવધુને કેટલાય વખતથી પેટમાં બહુ દુખ્યા કરે છે તે હવે એને ગર્ભાશય કાઢી નાખવાનું ઓપરેશન કરવાનું છે.” અલ્યા ભાઈ ! આ ખરેખર ઉદરશૂળ છે? કે કામશૂળથી વ્યભિચારને માર્ગ ખુલ્લો કરવાને કિમિ છે? શા સારૂ ભેળા થાઓ? સંતતિ–નિયમનનાં સાધન વેચનાર વેપારીને પૂછે કે એ ખરીદનાર વધારે કેણ છે? આજના સહશિક્ષણે દાટ વાળે છે. કુશીલનો આજે પ્લેગ ફાટી નીકળે છે. એનાં કારણ સ્પષ્ટ છે. પણ બુઝર્ગોને ય એ ધ્યાનમાં નથી આવતું, અને ઉલટું એ કારણેનું સમર્થન એ કરે છે ! ત્યારે આપણને પારાવાર દુઃખ થાય છે. મન એમ પણ માનવા જાય કે શું એ બુઝર્ગોને જ વાસના પડતી હશે તે આવું ચલાવ્યે રાખે છે ? જાહેર કેન્સર્ટીમાં મોટી ઉમરની છોકરીઓને નચાવવી, એથી જોનારાની સુંવાળી લાગણીઓ ઉત્તેજિત થાય, ગિલગિલિયાં થાય, અને પછી શાળાના ફંડમાં ભરણું ભરી દે, કે શાળાની વાહવાહ પિકારે, આ તાયફે આર્યો કરે કે અનાર્યો? શાસ્ત્રો એને તે શું પણ પુરુષના : – સજાવટ, અરે !
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy