SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ટ૭ ૩મી જાનું પતન. અવગુણની સડકે દેડતાં જીવ માર ખાય છે. છતાં મેહમૂઢ. દશા એવી છે કે એ મારના કારણભૂત અવગુણને જ ટે. –ખરાબ નુકશાનકારી માનવા તૈયાર નથી. નહિતર મારા પડયાને રેતે, એના કરતાં વધુ પિતાના અવગુણને રેવત; અને અવગુણને એ તે ક્યારેક એનાથી પાછા વળવાનું થાય. પણ અંધાપ હટે તે એ બંને ને ? રેવાની ચીજ કઈ ? માર કે અવગુણ મેહમૂઢ માર પડે એને રુએ છે, પિતાના દેષને-ભૂલને નહિ. જીવન જીવવાની કિંમત –પિતાના ગુણ-અવગુણ. પર દષ્ટિ રાખી ગુણના માર્ગે ચાલવામાં અને અવગુણને બને ત્યાં સુધી અમલમાં નહિ આવવા દેવામાં છે. બસ, આ રાહે ચાલ્યા જાઓ, બાકી બહારની-અનુકૂળ પ્રતિકૂળ પ્રાપ્તિને લલાટ પર. છેડતા ચાલે; કદી પ્રતિકૂળ બન્યાને ગુણ સાથે સાંકળે. નહિ કે ગુણ રાખ્યો માટે દુખ આવ્યું. દા. ત. આ સાચું બોલ્યા કે ક્ષમા રાખી એટલે નુકશાન થયું, ના, “નુકશાન તે લલાટ વાંકાના હિસાબે. થયું છે, છતાં મારે ગુણ સચવાઈ ગયે એ સારું થયું. નહિતર વક વિધિના લીધે નુકશાન તે થાત જ, અને ઉપરથી જૂઠ બોલ્યાનું કે ગુસ્સો કર્યાનું પાપ માથે પડત. આ તે કે પત્યું. (૧) નુકશાન વેઠયું એટલે પાપકચર આત્મામાંથી એ છે થયે,”
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy