SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શાલિભદ્ર, અજિતસેન, શાલ–મહાશાલ, પ્રસન્નચંદ્ર, નાગકેતુ, મહાવીર, ચિતારાની પુત્રી, ચિતારાના પુત્ર, બ્રાહ્મી–સુ દરી, વિધવાપુત્રી, હિટલર, શષ્મભવ, રાિિણયા ચાર, મરીચિ, નદીષેણુ, અભયકુમાર, ઝાંઝરિયા મુનિ, ભરત સેનાપતિ, સુષેણુ, શ્રેણિક વગેરે. આ દૃષ્ટાન્તા સહિત આ વિષયાનુ એવું સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે કે એ વિષયા રાજિંદા જીવનમાં ઉપયેામી હાવાથી, એવું વાંચન–મનન રાજના જીવનને જાગતું અને સુયોગ્ય વિચાર-વાણી-વર્તાવ કરતું અનાવી દેવા સમર્થ છે. આજનું જગત અનેકાનેક પ્રકારની જાલિમ આપદાઓથી પીડાય છે. એને જૈનધમનાં ક્રાય સમજાય તે એ માનસિક પીડાથી મુક્ત બને. રુક્ષ્મી રાજાની કથા અને એમાંના પ્રાસંગિક વિષયાની વિવેચના જૈનધર્મનાં અનેરા સમ સમજાવે છે; તેથી મન પ્રાંતપ્રસન્ન—પવિત્ર બને છે, ધૂળમાંથી સેાનાની જેમ ખરાબમાંથી કેટલું ય સારું' તારવી લેવા સમથ બને છે. વિશેષતઃ જીવનમાં સેવાતા કેટલાય દેષાનાં શલ્ય ઊભા રહી ભાષી અનેક દુ`તિના પાષ્ઠિ ભવા ન સજે એની ભયાનક્તા સમજાવી ગયેાદ્ધાર કરતા રહેવા અંગે આ કથાગ્રંથ ભવ્ય સમજીની પ્રેરણા અને માગ'શન આપે છે. આશા છે કે ભવ્યાત્માએ સ્વયં આ ગ્રન્થનું વાંચન-મનન કરી મહાન લાભા ઉઠાવશે, અને ખીજાતે પણ આનાં વાંચન મનનમાં પ્રેરી લાભના ભાગી બનાવશે. પ્રાંતે આ ગ્રન્થ પ્રકાશનમાં પુક્ર શેષન આદિમાં સહાયક અનેલ પૂ. મુનિરાજો શ્રી રાજેન્દ્રવિજયજી મ. તથા પદ્મસેન વિજયજી મહારાજતા આભાર માનીએ છીએ. કાળજ્ઞાની પેાળ, અમદાવાદ વી. સં. ૨૫૦૦, જે. ૧. ૫ —ભરતકુમાર્ સી, શાહુ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy