SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬] [ ૮૩ એટલે એ ધાતુઓની સાથે એકમેક બનેલા આત્મપ્રદેશ પર એની અસર કેમ ન પહોંચે ? ઉત્તેજિત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અસર કર્મના ઉદય પર પહોંચે છે, કર્મને ય ઉદીરે છે. ઉદીરાયેલું મેહનીય કર્મ વાસના-વિકારને ભભુકાવે એમાં નવાઈ નથી. હા, મેહનીયને નાશ કરી નાખ્યું હોય તે પછી ચિંતા નહિ. પણ જ્યાં સુધી તપનું આચરણ કર્યું નથી ત્યાં સુધી એ તૂટે શાના? માટે મેહનીય કર્મ છે ત્યાં સુધી રસમય ભેજનથી ડરવું જ રહ્યું.” મહાત્માને કેમ વિકાર નહિ? પ્ર-તો પછી ભગવાન તીર્થ કરને કેવળજ્ઞાન થયા પહેલાં ખીર વહેરાવ્યાનું આવે છે. એમ બીજા મહાત્માઓને લાડુ વહેરાવ્યાનું આવે છે. તે એમને કેમ વિકારે નથી જાગતા? ઉ૦-એમની બીજી સાધનાઓ કેટલી ગજબનાક હોય છે એ ખબર છે? એવા પારણા ઉપર એમની ઘેર તપસ્યા દિવસરાત લગભગ ખડા ખડા કાઉસગ્ગ, એમાં પણ જબરદસ્ત એકાગ્ર થપગ-ધર્મધ્યાન,ઉગ્ર પરીસહસહન,ઘર ઉપસર્ગસહન, આ બધી સાધનાઓ એવી પ્રબળ દાવાનળ જેવી છે કે ખાધેલા ઘી દૂધને ય ૩૪ ફૂટ ફૂટ સ્વાહા કરી નાખે. ઉપરાંત એ કાન્સÍદિ મહાતપ હેવાથી મેહનીય કર્મનાં પણ જોર એવા તેડી નાખે કે જે વાસના-વિકાર જગાડવા સમર્થ જ ન હોય. એટલા બધા બિચારા એ મુડલાદ બની જાય છે. [ રાજા વિધવા દીકરીને કહે છે, “વિચાર કર રુકમી ! કે તપને તે તું આશરો લે પછી કર્મ રાંકડા શું કરી શકવાના? અને ધાતુઓની પુષ્ટતાના અભાવે આત્મપ્રદેશમાં વિકારે શી રીતે દિ મહાસા - બની વિચાર
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy