SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] [ ૬૭ પૂછવું જ શું ? સગા દીકરા પણ ભૂલ કરી નાખે તેય એના પર દ્વેષ ઊઠે છે, ત્યાં ખીજા પરાયા ઉપરનુ' તેા પૂછવું જ શું ? ત્યારે અહી' અપકારી બનેલ રામચંદ્રજી ઉપર સીતાજી દ્વેષના છાંટા ચ નહિ, કિન્તુ દયાના ધેાધ વહેવડાવે છે. તે પણ રામચંદ્રજી જ દ્વારા વનવગડામાં શિકારી પશુ-લૂંટારાના ભય વચ્ચે મૂકાઈ ગયેલી સ્થિતિમાં !! સીતાની કેટલી બધી ઊંચી ચિત્તપરિણતિ 1 જીવનમાં ફરવાની ખાસ વસ્તુઃ મગજમાં ઊતરે છે કે જીવ આત્મપરિણતિને શુદ્ધ શુદ્ધતર કરવા ધારે તેા કેટલી હદ સુધી કરી શકે ? શું તમે મનમાં રાખ્યું છે કે ‘આ જીવનમાં મુખ્ય કાર્ય મારે આજ કર્યા કરવું કે મારી મેલી આત્મપરિણતિને દબાવી દબાવી વિશુદ્ધિના માગે અને વિકસિત વિકસિત કર્યે જ જવી ?” એને સ્વચ્છ જ કરતા ચાલવુ’ જોજો એમાં બહારની વાત-વસ્તુને કાંઈ વાંધા નુકશાન થતુ નથી. સીતાએ અંતરાત્માની પરિણતિમાં ભાવયા છલકાતી રાખી એમાં અહારના સંચાગ કયા વધારે બગડી ગયા? કે સુધરતા કયા અટકી ગયા ? ત્યારે મેલી આત્મપરિણતિ રાખવામાં અહારનુ` કાંઈ સુધરી જાય છે એવુ' ય નથી. તે પછી ચાખી નિમ ળ સ્વચ્છ આંતર-પરિણતિ કેમ ન રાખવી? પશુ પ્ર૦-પણ એવા પ્રસંગે મન રહેતું નથી તેનું શું કરવું ? ઉ-રહેતુ' નથી કે રાખવું નથી ? મનુષ્ય થાય એટલે તે કરતાં વિશેષમાં વિવેકશક્તિ મળી. સાર-અસાર, સારાનરસા ને હિંત-અહિતને વિચાર કરવાની શક્તિ મળી, એના ઉપયેગશે? જો એના દ્વારા આટલુંય નથી વિચારવું કે ‘ભલા માણસ ! હૈયુ' બગાડીને શું કરવાના હતા ? તારૂ` શુ` સુધરી જવાનુ * ! -
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy