SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] પરિણતિ ધમમય વિશેષ કરીઃ પહેલું તે। આ સમજી રાખો કે ખાવા પીવામાં તંગી પડચે પણુ, આખરૂ લૂંટાઈ ગયે પણ, શરીર ખગઢી ગયે પણ, અને પરિવાર વિપરીત થઈ બેઠે પણુ, અંતરની આત્મપરિણતિને ચાલુ જ ધર્મોંમય શુ, કિન્તુ અધિક ધમ મય કરી શકાય છે, કર્યાંના રકમમ ધ દાખલા આ જૈન શાસનમાં મળે છે. મંદિર બધાવનાર શેઠને છોકરા અને પત્ની ઉલ્ટા થઈ બેઠા અને પેાતાને અલગ રહી મશાલાના થેલા ફેરવી અતિ કપરી જીવન--નિર્વાહ કરવાના અવસર આવ્યા, છતાં તેમાં ધમમસ્તી અનેરી વધારી ! સનત કુમાર ચક્રવતી ના જીવ શ્રાવકને ધ્રુવ ભવે પેાતાની પીઠ પર રાજાના આગ્રહે તાપસ ખાતર પતરાળી મૂકાવી એમાં તાપસને ગરમાગરમ લેાજનનું પારણુ કરાવવુ પડતુ, અને એમાં પીઠ પાઠાથી કૂદી ઊઠી ! છતાં એ શ્રાવકે આત્મસ્વભાવનું આલખન કરી એવા શરીરે જંગલમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહેવાની મહાન આત્મહિતકર સાધના કરી ! કપરા સંગમાં પણુ સ્વભાવના આલખન પર કઠોર આરાધન થઈ શકે છે. શ્રીપાલના કાકા અજિતસેન રાજા શ્રીપાલના હાથે યુદ્ધમાં હાર્યાં, આમરૂના કાંકરા થયા; પરંતુ એવા સચેગમાં પશુ ધમ પરિણતિ એટલી બધી વધારી મૂકી કે ત્યાંને ત્યાં સચમ--માગ અપનાવ્યે! અને સયમ પણ એવુ' ખીલછ્યું કે એના પર આગળ જતાં એ અવધિજ્ઞાની મહષિ અન્યા !: દખદ સંચાગામાં પણ આત્મહિતને પ્રતિબંધ નથી
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy