SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨]. " [ફમી લાભ ઉઠાવી શકત, તે લાભ ગુમા! શે સાર કાઢયે? ''. મનની મહાન મૂડીવાળું જીવન તપાસે કિંમતી મનથી કે વેપલે ચાલી રહ્યો છે? કીડા-કડીને નથી મળ્યું એવું ખૂબ ચિંતન-વિચાર કરી શકનારૂં મન ' મળ્યું છે ને ? એના પર કેવા કેવા વેપાર ચાલી રહ્યા છે? 'અનાદિના કુસંસ્કાર-કુવાસનાના દઢીકરણના? કે નવા નવા સુસંસ્કારના ઘડતરના? માનવમન પર આ સંસ્કાર ઘડતરનું જબરદસ્ત કાર્ય થાય છે. સારા ઘડતર માટે લક્ષ નહિ રાખ્યું, તે નરસાનું કારખાનું ધામધેકાર ચાલવાનું છે એ સમજી જ રાખે. વિકની ખોટી આદત એ એવું ભયંકર કારખાનું છે કે એનું કામ જે અતિશય જેરમાં ચાલ્યું તે એક બાજુ નરકનાં ભાતાં ભેગા થાય છે, ને બીજી આજુ કદાચ અહીં જ માણસ પાગલ પણ થઈ જાય છે. બાકી ય વિકલ કર્યા કરવામાં એને છેડો નથી આવતે અને તામસભાવને ધૂમાડે પેદા થયે જ જાય છે. એને અટકાવવા માટે સ્થિરતા કેળવવાની જરૂર છે. શાસ્ત્ર કહે છે – ( શૈર્યવાહી સંવેપી ... तद् विकल्पैरलं धूमैरलं धूमाश्रवैस्तथा ॥ ' જે સ્થિરતા રૂપી રન-દીપક સતેજ હેય તે ઉગ સંકલપિ રૂપી દીવામાંથી પ્રગટતા વિકલ્પરૂપી | "ધૂમાડા બંધ ! અને તેથી જ પાપાશવસ્વરૂપ ધૂમાડા પણ છે. એપીએસપત્ય, વિકલપો અને કષાય- કાગને દેશવટો દેવાઈ જાય પછી તેઓ શું સ્થિરતાને રત્નદીવડે, રત્નદીપક, .
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy