SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨] [૨૧ ‘સામાના ખરામ સ્વભાવથી પેાતાને દુઃખ’ એમ વિચા રવા કરવા કરતાં, પાતે જે એમ માની બેઠા છે કે મારે અધા મારા અનુકૂળ, વશવી, આજ્ઞાંકિત જ નહાવા જોઈએ એવા ધેારણથી જ દુઃખ છે,' એમ વિચારવું સારૂ છે. પુણ્ય એટલું પહાંચતું નથી માટે તેા આ સામેથી ખડફા ઠાકનાર મળે છે એ હકીકત છે. નાણાં ન પહેાંચતા હાય અને સારા માલ લેવાના હુક રાખવા એ દોષરૂપ છે.-આ દોષ જો કાઢી નખાય, વિચારાય કે— આ સામેથી ઉદ્ધૃત જવાબ એ આપણા પુણ્યની કમી સૂચવે છે. પુણ્યની આછાશ પણ પૂર્વે ધોરાધનાની યા બીજાએ સાથે નમ્ર માયાળુ વ્યવ્રહારની ખામી રાખ્યાનુ સૂચવે છે. તેા હવે એ ખામી જ ટાળું. સામાને સ્વભાવ એમના બિચારાના તેવા ક્રમના બળાત્કારને લીધે છે. મારે એની દયા જ ચિતવવી રહી. સારૂ' થયુ' દયા ચિ'તવવાના સારા માટે મળ્યા. મારે જીવનમાં મુખ્ય કામ ધમ-આરાધના અને નમ્રસૌમ્ય-માયાળુ વ્યવહાર. એ વધારુ,' આમ વિચારણા રખાય તે દુ:ખ લગાડવાની કાઈ વાત નહિ રહે. ખાટી ગણતરી રૂપી દોષ કાઢ્યા કે દુઃખ ગયુ સમજે. દુ:ખ કાઢવાના રસ્તા આ, -આપણા પેાતાના દોષને શેાધી કાઢી એની ગુલામી ખંધ કરવાના પુરુષાર્થ કરવા. પેાતાના જ દોષથી દુઃખ છે,' એના બદલે ‘બહારના 2
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy