SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ [ અમી સખવી છે? આત્માને બચાવ નહિ મળે એથી. સુકૃત તે હેય એમાંથી કરે. બાકી અનેકવિધ મૂચ્છત્યાગને મેટ ધર્મ કરવાને છે. તે સિવાય, શાસ્ત્રાધ્યયન,અહંદુભક્તિ...વગેરે કેટલી ય ધર્મપ્રવૃત્તિ કરવાની છે. બસ, હવે તે તમારા પિતાના આત્માના બચાવ માટે એમાં જ લાગી જાઓ. પિતાને આત્મા જ પ્રાણપ્યાર કરે તે એને બચાવી લેવા એ બધું કરવું સહેલું થશે.” મહાત્માની વેધક વાણુથી અગમલાલનું જીવન સુધરી ગયું. આત્માના બચાવની ચીજ મુખ્ય કરી દીધી; શક્ય મૂછત્યાગ અને દાનાદિ ધર્મથી જીવન ઝગમગતું કરી દીધું. - NSSSS ' . r(( /સી 'હF Sws & S
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy