SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦] [ ક્ષમ લાવજે. એમાં વિધિ કરીને મંત્ર આલેખી આપવાને છે. પછી એ તમારે ઘરે જઈ પૂજીને એના પર મનવાંછિત લાભ મેળવવાને. જાપમાં ડપકે – બસ, વાણિયે ખુશ ખુશ થઈ ઘરે ગયે, બીજા દિવસે પતરા સાથે હાજર ! મહાત્માએ વિદ્યામંત્રને પટ બેલી સામે બેસાડી પોતે જાપ કર્યો, ને પેલાને પણ કરાવ્યું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થયા, એટલે હવે મહાત્મા એને કહે છે – જુએ અગમલાલ, હવે આ મંત્ર કાલે સિદ્ધ થઈ જવાને. એ હું આ પતરા પર આલેખી આપીશ. પણ તમારે એક વાત નકકી કરવી પડશે.” પેલે કહે બેલે મહારાજ શી વાત? ખુશીથી હું નકકી કરીશ.” લાકડી પરલોકમાં પહોંચાડવાની – વાત તે જાણે એ છે કે “આ મારી નાની લાકડી પણ જે મંત્રેલી છે, તે તમારે મને પહેલેકમાં હું મારું ત્યારે દેવાની અને આ પતરું તે તમને અહીં ને અહીં જ હું આપી દઈશ, જે તમને મનમાન્યા પૈસા આપશે. આ મંત્ર એ છે કે સાધક અને ઉત્તરસાધક બેન વાંછિત પરે; પણ બેને મેળ ખાય તે જ. તે મારે અહીં તે કંઈ જોઈતું નથી, પરંતુ પરલેકમાં આ મંત્રેલી લાકડી કામ આપે એવી છે, માટે તમારે મને એ પહચાડવી પડે, ત્યારે દેવા આવવું પડે.” અગમલાલ તો સાંભળીને સજજડ થઈ ગયે. કહે છે, મહારાજ ! એ તે કેમ બને ?”
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy