SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮] [ રુમી વળી પ્રશંસા કાની કરી કાઈ નાલાયકની ? ના, સારા સાધમિક સ્થૂલભદ્રજીની, એ દૃષ્ટિએ પણ પ્રશ*સાને વધાવી લેવી જોઈ એ. સાધમિત્તુ મારા મિબંધુ છે' એમ સમજી સહન કરી લેવામાં સમ્યગ્દર્શન નિળ બને છે. પર’તુ સિ’હગુઢ્ઢાવાસી મુનિને આ કશું જોવું નથી ‘ગુરુ ક્રાણુ ક્યા છે ? સામિક કેવા છે ?' આના કશા વિચાર વો નથી. એ પણુ નવુ નથી કે ‘અરે ! સિહુના રાજના માટો ભય જીતી શકાયા, તે પછી આટલી નાની ઈર્ષ્યા લી ન શકાય ? આમાં શું મોટું કરવું છે ? જરાક મનને પ્રેમભાવ તરફ વાળી દઈએ, ‘હશે વધુ પ્રશંસા કરી તે મારા સાધર્મિક ભાઈની કરી છે ને? ગુરુ મહારાજે શ્રી છે ને ? સરસ ! એમ મનને સમજાવી દઈએ તે ઈર્ષ્યા શાની આવે? ‘ભય જીતુ ને ઈર્ષ્યા ન જીતુ ?”—આ જે ધ્યાન પર લેવુ' નથી તે ખચાવ શી રીતે મળે ? કેટલુ· · સરસ આલખન છે, ‘ભય જીતુ ને ઈર્ષ્યા ન જીતુ ?” આપણા કેટલાક ગુણુ પર આપણે ગૌરવ લઈ એ છીએ, એના પ્રતિપક્ષી દ્વેષ જીત્યા પર મુસ્તાક બનીએ છીએ, પરંતુ જે દોષ જીત્યા નથી એની શરમ લાગે છે ? એના માટે શુ' એ વિચાર આવે છે ખરી કે ‘અમુક દોષ છતી શકાયા ને આ ન જીતી શકું ?” આ વિચાર આવે, દિલની ચાંટ સાથે આવે તે એ જીતવાના પુરુષાર્થ થવા લાગે. ગુણુના ગૌરવ કરતાં ઢોષની શરમ લાગે તે દોષ જીતવા વિચાર અને પુરુષાર્થ થાય.
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy