SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨] [કમી અભડાવાય નહિ. પોતાની માને વેશ્યા કેણ કરે? આપણી વાણીના માલિક તે જે પરમાત્મા જ રહે તે એ સતી; અને એમના બદલે જેને તેને માલિક કરીએ, જે તે વિષયે એને ભેગવે, તે એ વેશ્યા બની જાય. બસ, મનમાં આ જડી રાખે, આ વારંવાર ભાવનામાં લાવે કે, “મારી મા વાણીને મલિન વિષયથી વેશ્યા નહિ બનાવું. એના માલિક તે પરમાત્માને જ રાખીશ, એને સંબંધ પરમાત્માની સાથે જ રાખીશ. કેવું બેલિવું ? – આ જે ટેક બરાબર પળાય અને વચનપ્રગમાં (૧) પવિત્ર જ વાણું બેલાય, (૨) વિવેકી શબ્દ જ ઉચ્ચારાય, (૩) ઔચિત્યભર્યા જ વેણ કઢાય, () સૌમ્ય શૈલીથી જ અને સામાના હૃદયને ગુણમાં પ્રેત્સાહન કરે એવું જ બોલવાનું રખાય, તે એની આપણું પોતાના મન પર પણ સારી અસર પડે છે. એ વિચારે ઉમદા રખાવે છે. શબ્દોની વિચારણું પર અસર : માનસશાસ્ત્રીએ ય કહે છે કે શબ્દની વિચારણા પર અસર પડે છે. અલબત્ વિચાર તેવી વાણું નીકળે; યાને વિચારની વાણુ પર અસર પડે છે. પરંતુ વાતચીત જેવા ઢંગથી જેવો શબ્દોમાં કરાશે તે પ્રમાણે નવા વિચાર સ્ફરશે અને મન તેવું ઘડાશે. એ હિસાબે શબ્દની વિચાર પર અસર છે. શબ્દો નિરાશાત્મક બલવાથી વિચારણા નિરાશાભરી બને છે. એમ માત્ર કષાયપષક કે કુશીલપોષક શબ્દોથી પોતાની અને સામાની પણ વિચારણા બગડે એ સહજ છે. એ બગડ
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy