SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ , ૨૬૦] [કુમી - ના, બેમાંથી એકે ય નહિ; કેમકે (૧) અવિશ્વાસ એટલા માટે નહિ કે જીવન જ એવું જીવેલા કે જૂઠા કે મફતિયા બોલ યા આવેશના બેલ કાઢવાની કુટેવ જ નહિ. જે બેસવાનું તે સાચું ઉપયોગી અને સ્વસ્થતાભર્યું જ બલવાનું. એટલે કુટુંબ પર એની સુંદર છાયા; તેથી આજે જ્યારે શ્રાવક આમ બેલે છે તે જરૂર એની પાછળ તથ્થાંશ છે એ કુટુંબને વિશ્વાસ. માણસ પોતાના બેલને વજનદાર કેમ નથી બનાવી શો? વિશ્વાસપાત્ર કેમ નથી કરી શકો? આટલા જ કારણે, કે (૧) કાં તે જૂઠું બોલવાની કુટેવ છે, (૨) અગર બિન જરૂરી નિરુપયેગી બહુ બોલબોલ કરવાની કુટેવ છે, (૩) અથવા કેટલીક વાર આવેશને બેલ બોલી કાઢે છે, પછી ભલે પસ્તાતે હોય. - આવું બોલવામાં ભલે તાત્કાલિક આનંદ કે શુદ્ર લાભ દેખાતે હોય પરંતુ વચનનું વજન ગુમાવવામાં કિંમત ઘટે છે, અને નુકશાન મોટું થાય છે. માટે, બોલવું તે (૧) સાચું જ બોલવું, (૨) ઉપયેગી જ બોલવું, ' અને (૩) આવેશમાં આવ્યા વિના મુલાયમ ભાષાએ જ બેલવું; પણ સામાનું હૈયું ભાંગી નાખે એવી કર્કશ ભાષામાં નહિ. આ ત્રણેય મુદ્દા બહુ સાચવવા જેવા છે, મહાન લાભ કરનારા છે. એટલું ધ્યાનમાં રહે કે,
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy