SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ] [ રુમી! પેલા મૃત્યુ શય્યામાં પડેલા શ્રાવક હવે આની ઘટના કાયામાં કરી બતાવતાં કુટુ અને કહે છે,કાયા પર ઝુપડીની ઘટનાઃ— કમર “ત્યારે આપણા જીવ એ ઝવેરી છે. એ આ મનુષ્યભવરૂપી રત્નદ્વીપમાં જ્ઞાન-દન-ચારિત્રરૂપી રત્ના કમાવવા માટે જ આવ્યા છે. કાયા એ અહી કામચલાઉ રહેવા માટેની ઝુંપડી છે. અને જડ આહારાદિ પુદ્દગલાની સહાયથી એણે એ ઊભી કરી છે. પણ છે તકલાદી. એકાદ કાઈ તેવા રોગની અકસ્માતની ટક્કર લાગતાં તુટી જાય એવી આ કાયામાં રહીને દઈન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્ના જેટલાં કમાવાય એટલાં કમાઈ લેવાના છે. તે યથાશકિત મે માઈ લીધા છે. ' હવે મન્યુ' છે એવુ કે મરણ-સમયરૂપી આગ આ કાયાને જોરદાર લાગી છે. એમાં હવે. શું કરવુ' ? આગ એવી છે કે રાકીરાકાય એવી નથી. કાયાને મચાવી બેસી રહેવાય એવી નથી. તા હવે જીવે શું કરવું? રાવા એસવું ? ના જરાય નહિ. એ તા અહીથી ઊભા થઈ જવાનું. કમાયેલ ધર્મરત્ના દર્શન-જ્ઞાન— ચારિત્રરત્ના સભાળી લઈ ચાલતી પકડવાની. જ્યાં જવાશે ત્યાં એના પર સુખી સમૃધ્ધ થવાશે. વળી નવા વેપાર થશે. પછી, ચિંતા શી ? જડ-ચેતનના ભેદ : માટે તમે કઇ જરાય મુંઝાશે। નહિ. કાયા તે પુદ્ગલની અનેલી છે. એના ગુણધર્મ તદ્દન જુદા અને ચેતન આત્માના ગુણધર્મ જુદા. એ સડન–પડન-વિધ્વંસનશીલ; ત્યારે જીવ અવિનાશી. જડ કાયાની સારસભાળ વગેરે કરવાનું કાયમ પાતાનું ગા
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy