SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. જડ-ચેતનના ભેદ અંતે ઈચ્છે તે જીવનમાં ઘાલેઃ અંતે શું જોઈએ? – એકલી નિયતા જ શું, પણ જીવનના અંતકાળે જે જે સારું લાવવું હોય એની એની ભાવના વારંવાર અભ્યાસમાં રાખવી જોઈએ. નવકારમંત્ર, ચિત્તસમાધિ, સમતાભાવ, પીડામાં સહિગણુતા, સર્વ અને ક્ષમાપના, અરિહંતનું ધ્યાન, પૈસાપરિવાર-કાયા આદિ પર નિમમતા, દાન-પુણ્ય, ઉદારતા, જીવનનાં દુષ્કૃત્યોની ગહ, વગેરે વગેરે બધાને અંતકાળે ખપ પડશે. એ બધું મરણની અસહ્ય પીડા વખતે શું એકાએક ખુરી આવશે? શું એકાએક હૃદયમાં રમતું થઈ જશે? એવા ભરેસે બેસતા નહિ. એ બધાને જીવનકાળ-દરમિયાન સારે અભ્યાસ જોઈશ. અંતે ઈચ્છે તે જીવનમાં ઘાલે; જીવતા જીવે જાણે એ બધી વસ્તુ આત્મસિદધ કરી એવું કરવું પડે. એનાં સુખદ ફળરૂપે અંતકાળે એ સગી થશે, સહેલાઈથી મ્ફરતી રહેશે. મરવા પડેલા બીજાને શિખામણ દે: એમાં તે પછી બીજાએ આપણું મૃત્યુ વખતે આપણને શું ? શિખામણ આપતા હતા, આપણે બીજાઓને સારું આશ્વાસન '
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy