SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૧ પ્રકરણ ૧૬] ધમસ જમાડવાના ઉપાય આત્સહિત–તમન્ના :— આત્મહિત તરફ દૃષ્ટિ હાય તા જ એના ઉપાયભૂત ધર્મ તરફ ધ્યાન જાય. કાયાનાં હિત, ઇન્દ્રિયાનાં હિત, કુટુંબ-પૈસા— પ્રતિષ્ઠા વગેરેનાં હિત ઘણાં જોયા, ઘણીવાર અનતીવાર જોયા, હવે પેાતાના સનાતન અંતરાત્માનું હિત જોવાય, એના રસ જાગે, તે શુદ્ધ ધર્માંરસ જાગે, તે જ આસ્તિકપણું ગણાય. કેવળ પ્રત્યક્ષ કાયાક્રિક તરફ જ દૃષ્ટિ રહે અને અતીન્દ્રિય સ્વામાના વિચાર જ ન હેાય તે આસ્તિય શુ? એ તેા નાસ્તિકનું હૃદય કે જેને પ્રત્યક્ષના જ વિચાર હોય છે, અપ્રત્યક્ષ આત્માદિના નહિ. આસ્તિકને તે અપ્રત્યક્ષ આત્મા તરફ મુખ્ય દૃષ્ટિ રહે,કેમકે પ્રત્યક્ષ કાયાદિ વિનશ્વર છે, ત્યારે અપ્રત્યક્ષ આત્મા સનાતન છે. એ સનાતન આત્માના શુભાશુભ કૃત્ય ઉપર જ કાયાદિ ને કાયાદિમાં સારૂ નરસું સા ય છે. મુખ્ય આત્મા છે, કાયાદિ નહિ. એવા આત્માને વિચાર તે પહેલે અને વારવાર કરવાના. એનું હિત પહેલ" જોવાનુ, વારે વારે જોવાનું. એ જોવાય એટલે ધર્મની પહેલી ગરજ જાગે. ધમમાં મુખ્ય રસ રહે. ખાકી શુદ્ધ ધ ગરજ ધર્માંરસ ન હોય એટલે પૈસા– પ્રતિષ્ઠા-પરિવાર અને ઇન્દ્રિય-સુખા જીવને તાણતા જ રહેવાના. જીવને એની જ ગરજ, એના જ રસ, એની જ ખેાજ રહ્યા કરવાની. પછી એ પૈસા વગેરે ક્યારેક ધ પ્રવૃત્તિથી પેાષાઈ શકવાનું લાગે, તે જીવ ધમ પ્રવૃત્તિ પણ કરવાને, છતાં ત્યાં રસ તે જડ પદાર્થાંના જ હેાવાથી ધમના રસ નહિ.
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy