SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ઇર્ષ્યા ભયાનક અને કેમ મરવું છે? ફમી તત્વની સારી કેળવણી પામેલી છે, એટલે પતિના એકાએક મૃત્યુ પર મન તો એણે જાતે જ વાળી લીધું છે. આગળ પર પણ આત્માને હવે કેમ ઊંચે લાવ એ ઇચ્છનારી છે. માત્ર આત્મન્નિતિની આડે વિદ્ધ ન આવે, કામક્રેધાદિ કષાયો જેર ન મારી જાય, એની ભારે ચિંતા એને ઊભી થઈ છે. એને એમ લાગે છે કે “ ખીલતી સુવાની અને રાજશાહી સગવડો વચ્ચે રહેતાં કષાય-વાસના કેમ જેર ન મારી જાય? અને તેમ કદાચ થાય તે કેવું કુળકલક! કેવું આત્માનું અધઃપતન!” ધર્મ-સાધનામાં સાવધાની - - ધર્મસાધના જરૂર કરવાની, પણ સાથે કષાય ચાર -એકને પણ મહાલવા દેવાને નહિ. ક્રોધાદિ ચારમાંથી એક પણ જે મજબૂત પાયે જાગે, તે ગુણસ્થાનકે આગળ નહિ વધાય. ધમ પિોલિસ છે, કષાય ચાર છે. ચારના • પર અંકુશ મૂકે એવી ધર્મ–પોલિસ જોઈએ.
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy