SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ માત્રમાં અગવડ પ્રતિકૂળતામાં એ દઢ વિશ્વાસ રહે છે ખરે કે અરિહંત દેવને પ્રભાવે સારૂં જ થશે, કેમકે એ સર્વ કલેશસર્વ કષ્ટ-સર્વ દુઃખના નિવારક છે. માટે લાવ એમનું જ શરણ લઉં, એમનું જ સ્મરણ કરૂં, એમના જ સ્તુતિ - ગુણગાન કરું, આ પદ્ધતિ જીવનમાં ચાલુ છે ખરી? હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે, ( “સંપૂરિતાભિનત-લક સમીહિતાનિ જિનરાજપદાનિ' જિનેન્દ્રદેવનાં ચરણ કેવાં છે? અભિનત–નમેલા લેકના સમીહિત–વાંછિત જેમણે સમ્યફ રીતે પૂર્યા છે એવા. એટલે? આ સાચું કહે છે? જિનચરણ વાંછિત પૂરે? હા. એટલું જેને કે એમની આગળ જે ને તે માગવાનું નથી, માગવાનું તો આત્મહિત જ, પણ અટલ આસ્થા એ રાખવાની છે કે સૌ સારૂં એમના જ પ્રભાવે થાય છે. : ૮ પૈસા પુણ્યના પ્રભાવે મળે એમ તે યાદ છે ને? - પણ પુણ્ય કેણે પમાડયું ? ધર્મે. એટલે? અરિહંતની આજ્ઞાના પાલને. એમાં મહત્ત્વ તમારા પાલનનું કે એમની આજ્ઞાનું? અરિહંતની આજ્ઞાન મહત્વમાં ય અરિહંતનું મહત્વ ખરું કે નહિ? જિનની આજ્ઞાને પ્રભાવ ખરે અને જિનને પ્રભાવ નહિ? જિનને પ્રભાવ ન મનાવાથી દુર્દશા :- . : - ભૂલ અહીં જ થાય છે, બધું સારું થવામાં જિન અરિહં. તને મુખ્ય પ્રભાવ ન મનાવાથી એમના એવા શરણે નથી જવાતું, એ કૃતજ્ઞભાવ નથી જાગત, એ ન જાગવાથી એમની ભક્તિ કરવામાં તૂટી મરવાનું. સારા ઘસાવાનું, સારા લેણ દેવાનું મન * * *
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy