SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. રાજકુમાર સંન્યાસી વેશેઃ અરિહંતની ચિત્ય શક્તિ પર તેની ભગવાન કહે છે, હે ગૌતમ ! તે કે ઉત્તમ રાજકુમારે આ વિચાર કરી સભા વચ્ચે કહે છે કે આ મડપમાં રહેલા સમસ્ત રાજકુળ અને નગરના લેાકેાને ત્રિવિધ ત્રિવિધે ( રાગ-દ્વેષ-મેહથી કરવા-કરાવવા–અનુમેાદના રૂપે )મન-વચન-કાયાની અશુદ્ધિ ટી ત્રિકરણશુદ્ધિએ નિ:શલ્યપણે મે ખમ્યા, સહી લીધા,’ આટલુ કહીને ત્યાંથી નીકળી જઈ પેાતાના આવાસે આવે છે. આવીને હવે તે સસારત્યાગની જ તમન્ના છે, એટલે માલ-મિલક્તની કાંઈ પડી નથી. ભાતુ લઈ લે છે, પહેરેલા વસ્ત્રે નીકળી જવુ છે, તે પણ ઠઠારામ'ધ વસ્ત્રો નદ્ધિ. પણ એકના બે ખંડ કરીને એજ પહેરી-એઢી લઈ ને એક સન્યાસી જેવા વેશે નીકળી જવાની વાત છે: જમણા હાથમાં એક સજ્જન પુરુષના હૃદય જેવી સરળ નેતરની સોટીનેા ટૂકડા પકડી લે છે. અરિહંતની અચિંત્ય શકિત પર વિશ્વાસ રાજકુમારને શુભ કાર્ય માટે ચાલવુ છે તેથી મ’ગળ કરવુ જોઈ એ; એટલે ત્રિભુવનૈકગુરુ જગત્થષ્ઠ ધર્મતીર્થંકર અરિ
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy