SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ [ મ કાય મદ રહેવાનું માત્ર શી રીતે કાઢવું માર કાઢવા માટે એક રસ્તો આ છે કે આપણા સલ્ફ વિકલ્પ અને વિચારણા કેવા અને કેટલા એમાં ચાલે છે એ તપાસવું. આનું કારણ એ છે કે આપણા આંતરિક ક્રોધ-લાલ-અહુ ત્યાદિ કષાયાના બળ પર મગજમાં 'વિકા તે રીતે સળવળતા રહે છે. આપણા આંતર પ્રદેશે આ સત્ર-વિદ્વપ વિચારાતુ. એક માટુ આંતર જગત છે. એની ધાંધલ ભારે ખરી છે, એના પર વિસ્તારથી વિચારવું છે અને તે શાસ્ત્રમાં આવતી રમી રાજાની કથા ઉપર વિચારણા કરીશું. E] રુમી કાણુ ? પ્રસ`ગ એ છે કે એક ગાવિંદ નામના બ્રાહ્મણુ અન પત્ની બ્રાહ્મણીના અશુચિ ત્યા વૈરાગ્ય—પ્રસંગમાં એના સચાટ ઉપદેશથી બૈરાગ્ય પામી, બંને જણા ચારિત્ર લઈને તેજ ભવમાં માક્ષ પામે છે. એવી સુલભખાષિતા એ બ્રાહ્મણીને શી રીતે પ્રાપ્ત થઈ? અને સુલભખેાધિતા સાથે સ્ત્રીપણુ" કેમ મળ્યું ? એના પ્રશ્ન ગણધર ગૌતમસ્વામીજી મહાશજ દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુજીને પૂછે ભગવાન એના ઉત્તર કરતાં એ બ્રાહ્મણીને દૂર પૂર્વ ના લવ વિસ્તારથી આવે છે. એ ભવમાં હકીકત આ છે કે એ બ્રાહ્મણી બહુ પૂર્વભવે એક રાજાની પુત્રી છે. એનુ નામ રુક્મી, રુસીને ઉમરલાયક થતાં એક રાજપુત્ર સાથે પરણાવવામાં આવે છે. '
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy