SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. રાજકુમારને અસર ત–ભાવિતતાઃ દષ્ટિષના અનર્થ હવે આ રાજા રુકમીની રાજકુમાર ઉપરની રાગવાળી દૃષ્ટિ રાજકુમારના ખ્યાલમાં તરત આવી ગઈ, ચકર છે ને ? ઉપરાંત પિતે પવિત્ર હૃદયવાળે છે. એટલે એ રુકમીને ભાવ સમજી ગયે. સામાન્ય રીતે વિજાતીયના ભાવ એટલે કે સ્ત્રીને પુરુષને અને પુરુષને સ્ત્રીને ભાવ દૃષ્ટિમાં કેવા તરવરે છે, તે સામાની સમજમાં આવી જાય છે. પછી એ પિતે પણ દુષ્ટ હદયવાળે હોય તે એવી સરાગ દષ્ટિને એવી જ દષ્ટિથી નવાજે એ જુદી વાત. બે ય સરખે સરખા થયા એટલે પતન આગળ વધતાં વાર નહિ. પછી ભલેને કદાચ દષ્ટિના માર્ગે જ પતન ચાલ્યા કરે એમ પણ બને. હવે જુઓ – દષ્ટિ દોષના કેટલા ભયંકર નુકશાન છે? દષ્ટિ દેષથી આગળ વધીને પાપ ન હોય તે પણ એકલા દષ્ટિ દોષમાં ય દિનપ્રતિદિન હૈયાની કલુષિતતા વધતી જાય છે. એ કલુષિતતા પણ જેવી તેવી ભયંકર નથી હોં. બાહ્ય લેકવ્યવહાર નરકના ભય આદિ કારણે દષ્ટિદોષથી આગળ ન વધી
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy