SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧] 'पावं न तिव्वभावा कुम न बहुमन्मह भने घेारं । उचिठि च सेवइ एस अपुणबंधगा जीवा ॥ ' ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ આને ગુજરાતી ભાષામાં આ રીતે મૂકે છે,— પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેને નિવ ભવરાગ રે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા તેડુ અનુમાનવા લાગ ૨, ચેતન જ્ઞાન અજવાળીએ ” ભવસ્થિતિ પકવવા માટેના વારવાર સેવવા ચેાગ્ય ત્રણ મહા સાધન ૧. અરિહંતાદિ ચારનાં શરણના સ્વીકાર, ૨. દુષ્કૃતની ગાઁ-નિદ્વા ૩. સુકૃતાની અનુમઢના [૩ ા ત્રણ પૈકી છેલ્લા સાધનમાં અરિહંતનાં સુકૃત, સિદ્ધનાં સુકૃત, આચાયનાં સુકૃત...એમ ઊતરતાં ઊતરતાં સમ્યગ્દષ્ટિ પછી અપુન ધકનાં સુકૃતની અનુમાનાં કરવા માટે ઉપાધ્યાયજી મહારાજે આ ગાથા મૂકી છે. માટે કહ્યુ કે અપુનમ ધકના આ ત્રણ ગુણની અનુમાદના કરવા લાગી જા. એથી શો લાભ ? આ ** ઉત્તમના ગુણ ગાવતાં ગુણ ગાવે નિજ ગ
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy